દહેગામ શહેરમાં સ્કૂટર પરથી રોડ પર પટકાતા ૯ વર્ષ ના બાળક નું કરુણ મૃત્યુ

દહેગામ શહેરમાં દહેગામ ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક શુક્રવારે સવારે બીજી સ્કુલની બસે પાછળથી ઠોકર માર્યાના પગલે એકટિવા સ્કૂટર પર સવાર મહિલા અને ૯ વર્ષનો બાળક રોડ પર પટકાવાના પગલે માથામાં ગંભીર … Read More

જામનગર: પરિસ્થિતિનો તાગ મેળવવા ગયેલા અધિકારીઓ ફસાયા

જામનગરનાં જોડિયામાં 42 લોકોનાં રેસ્ક્યૂ માટે એરફૉર્સનાં હેલિકૉપ્ટરને બોલાવવામાં આવ્યું હતુ. એરફૉર્સનાં હેલિકૉપ્ટર દ્વારા 32 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તો કેટલાક સરકારી અધિકારીઓનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. એરફૉર્સનાં … Read More

વડોદરા શહેરના સલાટવાડા રેનબસેરાના લોકોને પૂરની સહાય ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ

વડોદરા શહેરના સલાટવાડા રેનબસેરાના લોકોને પૂરની સહાય ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હજુ સહાય મળી નથી ત્યાં ફરીથી પાણી ભરાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને … Read More

નેશનલ એવોર્ડ જીતનારી ‘હેલ્લારો’ અને ‘રેવા’ ગુજરાતી ફિલ્મને રૂપાણી સરકારે પુરસ્કારની કરી જાહેરાત

ગાંધીનગરઃ 66મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બે ગુજરાતી ફિલ્મો છવાઇ હતી. બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને મળ્યો હતો જ્યારે  બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ ‘રેવા’ને મળ્યો હતો. એવોર્ડ જીતનારી … Read More

મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવાના 62 દરવાજાઓનું કર્યું નિરીક્ષણ

મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવાના 62 દરવાજાઓનું કર્યું નિરીક્ષણ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આજવા સરોવરની મુલાકાત લઈને 62 દરવાજા અને પાણીના નિકાલની સમગ્ર વ્યવસ્થાની જાણકારી … Read More

રાજુલા વાસી પાણી જોઈ ને વાપરજો

રાજુલા જાફરાબાદ ની જનતા ને જાહેર અપીલ જાણવા મળતી વિગત મુજબ રાજુલા અને જાફરાબાદ શહેર અને ગામડાઓમાં આજથી ૩-૪ દિવસ સુધી પાણી નહિ આવે. આ બાબતે જાણવા મળતી વિગત મુજબ … Read More

થરાદ માં  દશામાની મૂર્તિ વિસર્જન કરતા યુવકનો પગ લપસ્યો, અને ઊંડી કેનાલમાં ડૂબ્યો.

થરાદ માં  દશામાની મૂર્તિ વિસર્જન કરતા યુવકનો પગ લપસ્યો, અને ઊંડી કેનાલમાં ડૂબ્યો. આજે દશામાના વ્રતનું સમાપન હતું, ત્યારે થરાદની મુખ્ય કેનાલ પાસે વિસર્જન સમયે એક યુવકનુ લપસી જતા મોત … Read More

સેજલપુર ગામની સીમમાં ઝેરી સાપ કરડતા યુવાનનું મોત 

સેજલપુર ગામની સીમમાં ઝેરી સાપ કરડતા યુવાનનું મોત  રાજપીપળા, તા.10  હાલ ચોમાસામાં ભારે વરસાદને પગલે સરિસૃપો બહાર નીકળી રહ્યા જેમાં ઝેરી સાપ ખાસ દેખાઈ રહ્યા છે. જેમાં દેડીયાપાડા તાલુકાના સેજપુર … Read More

ક્યાં શહેર ને કરાયું ઍલર્ટ ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી

આજવા પ્રતાપપુરામાંથી ૮,૪૨૭ ક્યુસેક્સ પાણી વિશ્વામિત્રીમાં છોડાઇ રહ્યુ છે વિશ્વામિત્રીની સપાટીનું સતત મોનીટરીંગ કરીને અસર પામવાની શક્યતાવાળા વિસ્તારોને આગોતરી ચેતવણી આપવાની સાથે લોકોને સલામત સ્થળે ખસેડાયા છે શહેરમાં નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી … Read More

પૂરગ્રસ્તોને રોકડ રાહત અને ઘરવખરીસહાય પેટે રૂ.૫.૨૯ કરોડનું વિતરણ કરાયુ

વડોદરા શહેરના પૂરગ્રસ્તોને રોકડ રાહત અને ઘરવખરીસહાય પેટે રૂ.૫.૨૯ કરોડનું વિતરણ કરાયુ વડોદરા તા.૧૦ ઓગષ્ટ, ૨૦૧૯ (શનિવાર) શહેર-જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની સાથે શહેર-જિલ્લા પ્રશાસને સર્વેની પ્રાથમિક કામગીરી હાથ … Read More

Translate »
%d bloggers like this: