Botad BREAKING Gadhada Gujarat Ohh

અખિલ ભારતીય કોલી-કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.

અખિલ ભારતીય કોલી-કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. બોટાદ-ગઢડા સંગઠન દ્વારા સંયુકત રીતે આઇ શ્રી ચેતન ખોડિયાર માતા મંદિર કેરાળા ના સાનિધ્યમાં મહંત શ્રી સોનગીરી બાપુ ની હાજરી માં પર્યાવરણ જાગૃતિના ભાગે રૂપે આશ્રમ તેમજ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં કેરાળા ગામના સરપંચ શ્રી નકાભાઈ શિશા અને કેરાળા ગામના […]

Botad BREAKING Gadhada Government Gujarat Ohh

ગઢડા સ્વામિનારાયણ મહિલા કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિનની ઊજવણી કરવામાં આવી.

ગઢડા સ્વામિનારાયણ મહિલા કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિનની ઊજવણી કરવામાં આવી. તા. 9/8/2019 આજ રોજ શ્રી સ્વામિનારાયણ મહીલા કોલેજમાં મહીલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહીલા કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં બહેનો ને ધરેલું હિંસા ,સામાજિક અને માનસિક ત્રાસ, જાતિય સતામણી , મારપીટ, મહીલા વ્યકિત્વ ધડતર,મહીલા કલ્યાણ, જેવી સરકારશ્રી ની વિવિધ યોજનાઓ વિશે ની માહીતી […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat helth Information Surendranagar

દસાડા તાલુકાના પાટડી ગામના ખેડુતોને નુકશાન ન થાય તે રીતે વીજલાઈન નાખવાનો હુકમ

દસાડા તાલુકાના પાટડી ગામના ખેડુતોને નુકશાન ન થાય તે રીતે વીજલાઈન નાખવાનો હુકમ માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ -સુરેન્‍દ્રનગર જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી કે.રાજેશે એક હુકમ દ્વારા રાજયના જાહેરહિતમાં અને રાજય અને રાષ્‍ટ્રના વિકાસને ધ્‍યાનમાં રાખી તમામ વ્‍યકિત અને તમામ ઔદ્યોગિક એકમો તેમજ તમામ ખેડુત ખાતેદારોને વીજ પુરવઠો નિયમિત અને પુરા દબાણથી મળી રહે તે માટે દસાડા તાલુકાના પાટડી […]

BREAKING Crime/Police Gujarat Information Mehsana Ohh Vadnagar

વડનગરના સિપોર ગામે આવેલ આઉટ પોસ્ટમાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરી

વડનગરના સિપોર ગામે આવેલ આઉટ પોસ્ટમાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરી મહેસાણા  વડનગરના સીપોર આઉટ પોસ્ટનું મકાન છેલ્લા સવા એક વર્ષથી નવીન બનાવેલ છે.સિપોર ખાતે આવેલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં ૧૪ ગામે આવેલ છે. જેમાં આઉટ પોસ્ટના  કર્મયોગીઓ સમંસ,વોરંટ સહિત અન્ય કામગીરી અર્થે આઉટ પોસ્ટ છોડીને બીજા ગામે જવું પડે છે બાકીના સમયમાં સિપોર આઉટ […]

BREAKING Government Information Mehsana Ohh

માનસિક દિવ્યાંગ બહેનો માટેના “મહિલા કલ્યાણ દિવસ” ની ઉજવણી કરાઇ

મહિલા સશક્તિકરણ પખવાડિયા” અંતર્ગત માનસિક દિવ્યાંગ બહેનો માટેના ” મહિલા કલ્યાણ દિવસ ”  ની ઉજવણી કરાઇ મહેસાણા  મહિલા સશક્તિકણ પખવાડીયા અંતર્ગત માનસિક દિવ્યાંગ બહેનો માટે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કરાઇ હતી. માધુર્ય ભવન, મંદબુદ્ધિ કન્યાશ્રમ કડી ખાતે કલેક્ટરશ્રી એચ. કે. પટેલ ના અધ્યક્ષ સ્થાને મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Information Mehsana

મહેસાણા જિલ્લાની ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે કરાશે

મહેસાણા જિલ્લાની ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે કરાશે મહેસાણા  રાષ્ટ્રના ૭૩ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિજાપુર ખાતે યોજાનાર છે. ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પ્રવાસન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા વિજાપુર ખાતે ઉપસ્થિત રહી રીલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં,રેલ્વે ક્રોસીંગની બાજુવાળા મેદાનમાં,હિંમતનગર મહેસાણા હાઇવે રોડ વિજાપુર ખાતે ધ્વજ વંદન કરાવનાર છે.રાષ્ટ્રીય […]

BREAKING Government Mehsana Ohh Sports

ખેલ મહાકુંભ-૨૦૧૯ ખેલાડીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું

ખેલ મહાકુંભ-૨૦૧૯ ખેલાડીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું મહેસાણા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ ૨૦૧૯નું આયોજન કરાયું છે. ખેલાડીઓ ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન www.khelmahakumbh.org  ઉપર કરી શકાશે. મોબાઇલ એપ્લીકેશન ઉપર પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. ખેલ મહાકુંભ ૨૦૧૯માં અંડર ૧૯,૧૧,૧૪,૧૭ ઓપન એજ (સીનીયર)ગ્રુપ ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર વય જૂથની […]

BREAKING Government Gujarat Narmada

નર્મદા ડેમ માંથી પાણી છોડાતા કરજણ કાંઠા ના છ ગામો સાવધ કરાયા

કરજણ ડેમના 6 ગેટ પાંચ મીટર પહોળા છોડાતા કરજણ ડેમમાંથી 60હજાર ક્યુસેક પાણી છોડાયું . નર્મદા ડેમ માંથી પાણી છોડાતા કરજણ કાંઠા ના છ ગામો ને સાવધ કરાયા રાજપીપળા તા 9 ભરૂચ અને નર્મદા ના ખેડૂતો નંઈ જીવાદોરી સમાન કરજણ ડેમ મા તબક્કાવાર કરજણ નદી મા પાણી છોડવાની ફરજ પડી હતી ડેડીયાપાડા સાગબારા ના ઉપરવાસ […]