BREAKING Government Gujarat National Ohh

મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી

મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી સરદાર પોસ્ટ ખાતે વેસ્ટર્ન સેક્ટરના આઇજીપી સ્મારકને ખુલ્લુ મુકશે 1965ના યુદ્ધના જાંબાઝવીરોની ગાથા ગાતા શહિદ સ્મારકનું થશે નવીનીકરણ મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી ભારત – પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ટાક પોસ્ટ પર પહેરેદારી કરી રહી સરદાર પોસ્ટ ખાતે સ્મારક સીમાં આવેલી સરદાર પોસ્ટ હતી […]

Amreli BREAKING Gujarat Rajula

રાજુલામા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામા આવી

રાજુલા 08.08.3019 રાજુલામા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામા આવી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસ ઉજવાયો.રાજુલા કુમાર શાળા ન.૩ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા,ડો.મયુર ટાંક,સ્કુલના પ્રિન્સિપાલ જીતુભાઇ બોરીચા,સંજયભાઈ દવે,નયનભાઈ સોની,કુબાવતભાઈ,બકુલભાઈ પંડયા અને જીજ્ઞેશભાઈ કાકડિયા દ્વારા ઉજવણી કરી કામગીરી શરૂ કરવામા આવેલ.જેમા હેલ્થ,આઇસીડીએસ અને શિક્ષણ વિભાગના સ્ટાફ દ્વારા ૧ થી ૧૯ વર્ષના […]

BREAKING Government National Pakistan Politics

પાકિસ્તાનને વધુ એક લપડાક, શક્તિશાળી એન્જીન સાથે સમજૌતા એક્સપ્રેસ ભારત પરત ફરી

કલમ 370 હટાવતા પાકિસ્તાન એવું રઘવાયું થઇ ગયું છે કે તે એક પછી એક સતત આત્મઘાતી પગલાં ભરી રહ્યું છે. આ સિલસિલામાં તેણે હવે સમજૌતા એક્સપ્રેસને વાઘા બોર્ડર પર જ રોકી દીધી હતી. જે ભારતમાં પાછી આવી ગઈ છે. સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાનથી અટારી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે. ભારતે પોતાના ડ્રાઈવર અને એન્જીન મોકલીને […]

BREAKING Government Gujarat Ohh

ગુજરાત સરકારની તમામ વેબસાઈટો કાલથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે..

ગુજરાત સરકારની તમામ વેબસાઈટો કાલથી ત્રણ દિવસ સુધી સદંતર બંધ રહેશે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા 2 ઓગષ્ટના રોજ પરિપત્ર બહાર પાડી તમામ કચેરીને જાણ કરવામા આવી.. રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ડેટા સેન્ટર ખાતે મેઇન્ટેનન્સ અને અપડેશનના કારણે અને વધુ સારી સેવા આપવાના હેતુ સર 9 ઓગષ્ટ રાત્રે 8 વાગ્યા થી 12 […]

BREAKING International Politics

અનુચ્છેદ 370 / રાજકીય સંબધ ખતમ કરવાના પાકના નિર્ણય પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું,

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ બુધવારે ભારતની સાથે દ્વિપક્ષીય વ્યાપાર ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે ગુરૂવારે પાકિસ્તાનના આ નિર્ણય બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે.    ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે તેના દ્વિપક્ષીય સંબધોને લઈને એક તરફી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. પાક અમારા રાજકીય […]

BREAKING Education Government Gujarat Information Kheralu Mehsana Ohh

ભારતસરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલય,ના ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય,પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

ભારતસરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલય,ના ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય,પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લા ના ખેરાલુ શહેર ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાતે ભારતસરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલય,ના ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય,પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના […]

BREAKING Politics

*અનુચ્છેદ 370 / વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે જમ્મુ-કાશ્મીરના નિર્ણય વિશે દેશને સંબોધન કરશે*

  *અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ અને રાજ્ય પુનર્ગઠન બિલ સંસદમાં પાસ* *તેના અંતર્ગત રાજ્યને બે કેન્દ્ર શાસિત રાજ્યો- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યા* *હાલ જમ્મુ-કાશ્મીરમાં નેતાઓ સહિત 500થી વધુ લોકો અટકાયતમાં છે*   નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (8 ઓગસ્ટ)ના રોજ સાંજે ચાર વાગ્યે આકાશવાણી ઉપર જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન […]

Ahmedabad BREAKING Gujarat Information

*અમદાવાદ / સોનું એક દિવસમાં રૂ. 1000 વધી 38500, ચાંદી રૂ. 43670; 29 માસની ટોચે પહોંચી*

અમદાવાદ: જિઓ ક્રાઇસીસ, ટ્રેડવોર બાદ કરન્સી વોર સર્જાતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની 1514 ડોલરની ઉંચાઇ પર પહોંચ્યું છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 800 વધી 38500ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યું છે. જ્યારે નવી દિલ્હી ખાતે સોનામાં 1113નો ઝડપી ઉછાળો આવી 37920 […]