Amreli BREAKING Kunkavav vadia

મોટીકુકાવાવ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન યોજાયા

  મોટીકુકાવાવ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન યોજાયા  અમરેલી જિલ્લાના મોટીકુકાવાવ ગામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ માં હિન્દુ ધર્મમાં પવિત્ર એવા શ્રાવણ માસના પવિત્ર દિવસ માં આરતી તેમજ ઘનશ્યામ મહારાજના હિંડોળા ના દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા જોડીને ભક્તિ ના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે હિંડોળા પર્વ […]

BREAKING Cyclone Gujarat Narmada Ohh Rajpipala

કરજણ ડેમ આજે વોર્નિંગ એલર્ટસ્ટેજ પર મુકાશે

કરજણ ડેમ આજે વોર્નિંગ એલર્ટસ્ટેજ પર મુકાશે 70 % ભરાતો ડેમ અલર્ટસ્ટેજ પર મુકાઈ છે આજે કરજણ ડેમ 69.95 % ભરાયો રૂડ લેવલ 108.12 મીટર કરતાં વધીને 190.21 મીટર થઈ હતા ચોથે દિવસે પણ કરજણ ડેમમાંથી કરજણ નદીમાં પાણી છોડવાનું ચાલુ રખાયું. ડેમમાં 0.50 મીટરના 2 અને 5 નંબર ગેટ ખોલતા ડેમમાં પાણીની આવક 4775 […]

Amreli BREAKING Gujarat

ચોત્રા ગામે મહંતની હત્યા તે આત્મહત્યા

જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામની ઘટના…સીમ વિસ્તારમા આવેલ પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મર ઉપર મહંતનો મૃતદેહ મળી આવ્યો.. બટુકગીરી ગુલાબગીરી ગૌસ્વામી નામના મહંત હોવાનુ જાણવા મળ્યુ શોક લાગવાના કારણે મોત આપઘાત ની આશંકા તપાસનો ધમધમાટ શરૂ બોડી ને રાજુલા સરકારી  હોોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ માટે લાવવામાંમાં આવેલ  તસ્વીર સમાચાર …યોગેશ કાનાબાર

Amreli BREAKING Gujarat

કોણ કહે છે પોલિસ કામ નથી કરતી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા તથા આમ નાગરીકોના મહેનતની કમાણી પરત અપાવવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને, અમરેલી શહેરમાં PGVCL કચેરીમાં ફરજ બજાવતા મુકેશભાઇ નેનુજીના બેંક ખાતામાથી કોઇ ફોન કે OTP નંબર આપ્યા વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૯,૦૦૦/-ની રકમ ઓનલાઇન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ […]

BREAKING Government Gujarat Narmada Politics

ભારે વરસાદ કે પૂરની સંભવિત પરિસ્થિતિ બાદ રાબેતા મુજબ જનજીવનના ઝડપી પુનઃસ્થાપન માટે અમલીકરણ અધિકારીઓને સતર્ક રહેવા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ કે પૂરની સંભવિત પરિસ્થિતિ બાદ રાબેતા મુજબ જનજીવનના ઝડપી પુનઃસ્થાપન માટે અમલીકરણ અધિકારીઓને સતર્ક રહેવા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલનો અનુરોધ  જિલ્લા કલેકટર પટેલે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને પરિસ્થિતિની કરેલી સમીક્ષા        રાજપીપલા તા 7 – નર્મદા જિલ્લામાં પાછલા દિવસોમાં થયેલા ભારે વરસાદ બાદ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે રાજપીપલા કલેકટરાલય ખાતે […]

BREAKING Gujarat helth Narmada Ohh Religion/ધર્મ

રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી વખતથી ભરાતો પરંપરાગત મેળો

રાજપીપળા ના પ્રાચીન માતાના મંદિરે રિયાસતી રાજવી વખતથી ભરાતો શ્રાવણની સાતમનો મેળોભરાયો રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી વખતથી ભરાતો પરંપરાગત મેળો શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા શીતળાનો રોગ ભારતમાંથી સદંતર નાબૂદ થઈ ગયો હોવા છતાં પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે શીતળા માતાની બાધા આંખડી માનતા ભક્તોની અનોખી શ્રદ્ધા. રાજપીપળા, તા 7 રિયાસતી રાજવી […]

BREAKING Business Ohh

નેટસર્ફ નવા એકમમાં $ 50 લાખનું રોકાણ કરશે

નેટસર્ફ નવા એકમમાં $ 50 લાખનું રોકાણ કરશે અમદાવાદઃ ડાયરેક્ટ સેલિંગ કંપની નેટસર્ફ પુણેમાં નવા એકમ સ્થાપવા પાછળ 50 લાખ ડોલરનું આગામી બે વર્ષના ગાળામાં રોકાણ કરશે . આ નવા રોકાણને પગલે કંપનીના વેચાણમાં વધારો થશે . કંપનીએ હાલમાં જ ગુજરાતમાં કામગીરીનું વિસ્તરણ કરીને ખાસ આઉટલેટ્સ ખોલ્યો હતો . કંપનીનો નવો એકમ કાર્યરત થતાં અને […]