Amreli BREAKING Government Gujarat helth Rajula

શિયાળ બેટ માં મહિલા પખવાડિયાની ઉજવણી કરાઈ

શિયાલબેટ મા મહિલા સશક્તિકરણ પખવાડિયા અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત કામગીરી કરાઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એચ.એફ.પટેલ ના માર્ગદર્શન હેઠલ અને તાલુકા હેલ્થ ઑફીસર ડૉ જીગ્નેશ ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને પ્રા આ કેન્દ્ર બાબરકોટ ના શિયાલબેટ સબસેંટર મહિલા સશક્તિકરણ પખવાડિયા અને ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ સ્તનપાન સપ્તાહ ના ભાગ રૂપે શીયાલબેટ સબસેંટર મા […]

Banaskantha BREAKING Gujarat Vav

વાવ તાલુકાના ચુવા થી ઇઢાટા સુધીનો પાકો રસ્તો બનાવવા ચુવા ગ્રામજનોની પ્રાંત અધિકારી ને લેખિત રજુઆત કરાઈ.

વાવ તાલુકાના ચુવા થી ઇઢાટા સુધીનો પાકો રસ્તો બનાવવા ચુવા ગ્રામજનોની પ્રાંત અધિકારી ને લેખિત રજુઆત કરાઈ. .વાવ તાલુકાના ચુવા ગામથી ઇઢાટા સુધીનો કાચો રસ્તો હોવાથી ચુવાના ગ્રામજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોમાસામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાથી વિધાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવી શકતાં ન હોવાથી શિક્ષણ થી વંચિત રહે છે તદુપરાંત આ […]

BREAKING Gujarat Narmada Ohh Rajpipala

આવતીકાલે બુધવારે ભરાશે પ્રાચીન માતાના મંદિરે રિયાસતી રાજવી વખતથી ભરાતો શ્રાવણની સાતમનો મેળો

રાજપીપળા ના પ્રાચીન માતાના મંદિરે રિયાસતી રાજવી વખતથી ભરાતો શ્રાવણની સાતમનો મેળો આવતીકાલે બુધવારે ભરાશે.  રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી વખતથી ભરાતો પરંપરાગત મેળો.  શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા શીતળાનો રોગ ભારતમાંથી સદંતર નાબૂદ થઈ ગયો હોવા છતાં પોતાના સંતાનોને શીતળાનો પ્રકોપ ના થાય તે માટે શીતળા માતાની બાધા આંખડી માનતા ભક્તોની અનોખી શ્રદ્ધા. રાજપીપળા, તા […]

BREAKING Government Gujarat Narmada Ohh Rajpipala

ભારે વરસાદને કારણે રઘુવીર કોલોની, કોલેજ રોડ સદંતર ધોવાયો

રાજપીપળામાં ભારે વરસાદને કારણે રઘુવીર કોલોની, કોલેજ રોડ સદંતર ધોવાયો.  કાળીયાભુત સુધીનો આર.સી.સી.રોડ માં ફુટ ફૂટ ના ખાડા  ઊબડ ખાબડ રસ્તા પર ખાડામાંથી ડોલતા ડોલતા જોખમે દોડતા વાહનો.   રાજપીપળા તા 6 રાજપીપળામાં છેલ્લા એક સપ્તાહથી સતત એકધારો ધોધમાર વરસાદને કારણે નગરનાં મોટાભાગના રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે.વરસાદે નગરના પાકા આરસીસી રસ્તાના બાંધકામ ની પોલ ખોલી […]

BREAKING Government Gujarat Narmada Ohh Rajpipala

370 નાબૂદીના નિર્ણયની રાજપીપળામાં ભાજપ ફટાકડા ફોડી ઉજવણી કરી

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદીના નિર્ણયની રાજપીપળામાં ભાજપ ફટાકડા ફોડી ઉજવણી કરી.  રાજપીપળા નગરમાં જાહેરમાં તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાકી જય ના નારા સાથે સ્કૂટર રેલી કાઢી મોદી-શાહના નિર્ણયને વધાવ્યો યોગ્ય નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા.  રાજપીપળા, તા 6 જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદીના નિર્ણય ભાજપની કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આમ જનતા સહિત […]

BREAKING Gujarat Narmada Ohh Rajpipala

તિલકવાડામાં 2 ઇંચ, ગરુડેશ્વરમાં દોઠ ઇંચ, સાગબારામાં એક  ઇંચ વરસાદ

તિલકવાડામાં 2 ઇંચ, ગરુડેશ્વરમાં દોઠ ઇંચ, સાગબારામાં એક  ઇંચ વરસાદ. નર્મદામાં ચાલુ રહેલો એકથી બે ઇંચ વરસાદ.  નર્મદાને કરજણ ડેમની સતત વધતી જતી સપાટીને કારણે બંને ડેમોમાં પાણી ની ચાલુ રહેલી આવક. રાજપીપળા, તા. 6 નર્મદા જિલ્લામાં આઠમા દિવસે પણ વરસાદની હેલી ચાલુ રહી હતી જોકે નાંદોદ તાલુકામાં વરસાદના હળવા ઝાપટા સાથે વરસાદે વિરામ લેતા […]

Banaskantha BREAKING Gujarat helth Ohh Tharad

થરાદ ના વડગામડા ગામે જળ સંચય-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

બનાસકાંઠા જિલ્લાના થરાદ ના વડગામડા ગામે જળ સંચય-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ તાલુકાના વડગામડા ગામે દૂધ મંડળીના પદાધિકારીઓ  અને ગ્રામજનો ની   ઉપસ્થિત માં વૃક્ષારોપણ કાયૅક્રમ યોજાયો જ્યારે સતત ગ્લોબલ વોર્મિંગ-પર્યાવરણમાં ઘટાડો જોવા મળે છે,ત્યારે ગામમાં જાગૃતિ આવે તે હેતુસરથી દૂધ મંડળી  ખાતે ‘વૃક્ષો વાવો વરસાદ લાવો’એ સુત્ર મુજબથી જુદાજુદા પ્રકારના વૃક્ષો વાવીને સંદેશો આપ્યો હતો […]

Bhavnagar BREAKING Government Gujarat Historie National Ohh Politics Talaja

તળાજા હિતાય વદામી મંચ દ્વારા ફટાકડા ફોડી સરકારશ્રીના ઐતિહાસિક નિર્ણય ને વધાવવામાં આવ્યો

તળાજા હિતાય વદામી મંચ દ્વારા ફટાકડા ફોડી સરકારશ્રીના ઐતિહાસિક નિર્ણય ને વધાવવામાં આવ્યો જમ્મુ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ સાથે જ લદાખને પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વરૂપમાં જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું.ગૃહમંત્રીએ લદાખ માટે કેન્દ્ર શાસિત […]

Bhavnagar BREAKING Ghogha Gujarat

આજ રોજ ભાવનગર ના ઘોઘા પાસે હેલિકોપ્ટર ટેકનિકલ ખામી સર્જાતા બંધ થયૂ જાણવા મળેલછે કે ભારતીય હવાઈદળ નૂ હેલિકોપ્ટર મા ટેકનિકલ

Barking. ન્યૂઝ 6/8/19 આજ રોજ ભાવનગર ના ઘોઘા પાસે હેલિકોપ્ટર ટેકનિકલ ખામી સર્જાતા બંધ થયૂ જાણવા મળેલછે કે ભારતીય હવાઈદળ નૂ હેલિકોપ્ટર મા ટેકનિકલ ખામી સર્જાતા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનૂ ઓદરકા ગામની વાડી મા આવેલ એક ખેતર મા પાયલોટે એ ઇમરજન્સી લેન્ડિંગ કરવા મા આવીયૂ હતુ ગ્રામજનો હેલીકોપ્ટર જોવા આવ્યા હતા  

Bjp BREAKING Crime/Police Government Gujarat Historie National

બંધારણની કલમ ૩૭૦ની સરળ સમજૂતી

બંધારણની કલમ ૩૭૦ની સરળ સમજૂતી ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ […]