Botad BREAKING Gadhada Government Gujarat

ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે મહિલા નેતૃત્વ અને મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી

ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે મહિલા નેતૃત્વ અને મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજય મહિલા આયોગ અંતર્ગત ચાલતી નારી અદાલત ગઢડા દ્વારા ભક્તરાજ દાદા ખાચર કોલેજમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાના પાંચમા દિવસ અંતર્ગત ” મહિલા નેતૃત્વ અને મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી.. જેમાં મુખ્ય અતિથિ તરીકે વુમન એમ્પાયર સંગીતાબેન દવે એ મહિલા […]

Bhavnagar Bjp BREAKING Government Gujarat Information Ohh Politics Talaja

ધારા 370 અને 35A નાબૂદ કરાતા કેવી રીતે કરાય ઉજવણી

આઝાદ ભારતનો ઐતિહાસિક નિર્ણય. ભારત માતાના મસ્તક પર ભગવો લહેરાયો ભારત સરકાર ઐતિહાસિક નિર્ણય અને ધારા 370 અને 35A નાબૂદ કરવાના બહાદુરી ભર્યા પગલાં બદલ તળાજા ભાજપ દ્વારા આજે 4 કલાકે તિલક ચોક ખાતે ફટાકડા ફોડી તેમની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા તમામ કાર્યકર્તા મિત્રોએ ઉપસ્થિત રહ્યા હતા

BREAKING National

કાશ્મીરમાં કલમ 370 દૂર કરાઈ,મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય

જમ્મુ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ સાથે જ લદાખને પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વરૂપમાં જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું. ગૃહમંત્રીએ લદાખ માટે કેન્દ્ર શાસિત પ્રદેશના ગઠનની જાહેરાત કરી હતી, જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહીં હોય. અમિત […]

Ankleshwar BREAKING Cyclone Gujarat

અંકલેશ્વરના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં

અંકલેશ્વરમાં સત્તત બીજા દિવસે પણ પણ વરસાદ અનરાધાર પડતા જનજીવન થભી જવા પામ્યું છે. અંકલેશ્વરમાં ખાસ કરી આમલાખાડીને લઇ સર્જાયેલ પૂર થી સ્થિતિ બીજા દિવસે પણ યથાવત રહેતા શહેરના પશ્ચિમ વિસ્તાર એવા એશિયાડ નગર, સર્વોદયનગર, રોશન પાર્ક1-2 , જનકવાટીકા, ત્યાગીનગર, વૃંદાવન સોસાયટી, શક્તિનગર, શાન્તાનું રોયલ પાર્ક, વૃંદાવન 2 શક્તિનગર, જલારામનગર સહીત 20 વધુ સોસાયટી પાણી […]

BREAKING Historie Inter national National Pakistan Politics

પાકિસ્તાન ના શેર માર્કેટ માં ભારે ભડાકો

સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતમાં રાજનૈતિક રીતે ખુબ જ મહત્વનો રહ્યો. ખરેખર સોમવારે ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ-કાશ્મીરને ળઇ રાજ્યસભામાં ઐતિહાસિક ભાષણ આપ્યું. આ કલમ-370 પ્રાવધાનને સમાપ્ત કરવા માટે સંકલ્પ રજૂ કરી દીધુ છે. અમિત શાહનાં ભાષણ દરમિયાન પાકિસ્તાનનાં શેર બજારમાં વર્ષનો સૌથી મોટો કડાકો થયો છે. સોમવારે પાકિસ્તાની શેર બજારના પ્રમુખ બેંચમાર્ક ઇંન્ડેક્સ કેએસઇ-100 લગભગ […]

BREAKING Gujarat helth Valsad

વલસાડ પાસે સુરતની કારે 3 વખત પલટી મારી, ત્રણનાં મોત

વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી સુરતના રહીશોની કાર બેથી ત્રણ પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતાં જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. જે બાબતે સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ વાપીથી સુરત તરફ જવા માટે નીકળેલી […]

BREAKING National Politics

દિગ્ગજ નેતા અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની હાલની પરિસ્થિતી અંગે દિગ્ગજ નેતા અનુપમ ખેરે સોમવારે કહ્યું કે, કાશ્મીરની સમસ્યાનું સમાધાન શરૂ થઈ ગયું છે. અડધી રાતે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા, ઓમાર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. સાથે જ ઘાટીમાં સુરક્ષા પણ વધારવામાં આવી છે. અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે. તેઓ ઘણી વખત પીએમ મોદી […]

Amreli BREAKING Gujarat Jafrabad

જાફરાબાદ માં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી કરાઈ

જાફરાબાદ માવિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરાઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એચ.એફ.પટેલ,તાલુકા હેલ્થ ઑફીસર ડૉ.જીગ્નેશ ગોસ્વામી ના માર્ગદર્શન હેઠલ જાફરાબાદ સી.એચ.સી.અને પ્રા આ કેન્દ્રો મા ગ્રૂપ મીટીંગ દ્વારા કાંગારૂ મધરકેર જન્મ પછી એક કલાક ની અંદર માતાનું ધાવણ માતાના ધાવણ થી થતા ફાયદાઓ વિશે મહિલાઓને માહીતગાર કરવામા આવ્યા અને મહિલાઓ મા જન જાગૃતી લાવવા […]

BREAKING Crime/Police Gujarat

*રાધનપુર / બેંકના SMS એલર્ટથી વેપારીને ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.5 લાખ પાછા મળ્યા*

*રાધનપુર / બેંકના SMS એલર્ટથી વેપારીને ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.5 લાખ પાછા મળ્યા* પાટણઃ રાધનપુર વારાહીના અગ્રણી અને કોલસાના વેપારીના બેંકના ખાતામાંથી શનિવારે રૂ. 5 લાખ ઉપડી ગયાનો મોબાઇલ પર મેસેજ આવતાં જ બેંકમાં જઇ ટ્રાન્જેકશન અટકાવ્યા બાદ બેંક સત્તાધીશોએ અમદાવાદની બેંકમાં જાણ કરી ફ્રોડ થઇ રહ્યાની જાણ કરતાં ત્યાં પણ સ્ટોપ પેમેન્ટ કરાવતાં કલાકોમાં […]

BREAKING Crime/Police Government

*સંસદ LIVE / કાશ્મીર મુદ્દે અમિત શાહ રાજ્યસભામાં 11 વાગે અને લોકસભામાં 12 વાગે આપશે નિવેદન*

*સંસદ LIVE / કાશ્મીર મુદ્દે અમિત શાહ રાજ્યસભામાં 11 વાગે અને લોકસભામાં 12 વાગે આપશે નિવેદન *જમ્મુ-કાશ્મીર અનામત કાયદા સુધારણા બિલ 28 જૂને લોકસભામાં પસાર થયું હતું* *સીમા વિસ્તાર છોડનાર લોકોને 10 ટકા આરક્ષણ મળશે, 3.5 લાખ લોકોને ફાયદો થશે* નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી […]