BREAKING Gujarat Himatnagar

સાબરકાંઠા જીલ્લાના કિન્નરો વડોદરા વાસીઓને વ્હારે

વડોદરા વાસીઓને વરસાદે બેહાલ કર્યા છે, કેટલાક વિસ્તારમાં તો લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયા છે, ત્યારે હવે આ લોકોને વ્હારે આવ્યા છે સાબરકાંઠા જીલ્લાના કિન્નરો. જી હા, સાબરકાંઠા જીલ્લાના કિન્નરો વડોદરાવાસીઓની મદદ. હિમતનગર ખાતે હાલમાં તૈયાર થઇ રહ્યા છે ફૂડ પેકેટ.પરંતુ તો આ ફૂડ પેકેટ કોઈ મહિલાઓ નહિ પણ થર્ડ જેન્ડર તરીકે જાણીતા કિન્નરો […]

BREAKING Gujarat International Ohh

વરસાદ ના કારણે શાકભાજી ના ભાવો માં થયો વધારો

ગુજરાત સહીત દેશભરમાં મેઘમહેર ચાલી રહી છે ત્યારે વરસાદના કારણે તેની અસર શાકભાજીના ભાવમાં પડી છે અને શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે આથી ગૃહિણીઓમાં કાળો કકળાટ મચી ગયો છે. ભારે વરસાદ આવી અસર કરશે તેવી લોકોને કલ્પના પણ નહોતી. પરંતુ મુશળધાર વરસાદના કારણે હવે મોંઘવારીમાં વધારો ઝીંકાયો […]

BREAKING Crime/Police Gujarat

પોલીસ કોન્સ્ટેબલ અને Dysp 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Bhavnagar BREAKING Gujarat Talaja

ભારાપરા ગામના વિજપડા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો ના લાઇટ ના પ્રશ્ને પીજીવીસીએલ પેટા કચેરી ત્રાપજ ખાતે રજુઆત કરવામાં આવી

આજ રોજ કલ હમારા યુવા સંગઠન ના કાર્યકર્તા વલ્લભભાઈ બારૈયા ની આગેવાની હેઠળ ભારાપરા ગામના વિજપડા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો ના લાઇટ ના પ્રશ્ને પીજીવીસીએલ પેટા કચેરી ત્રાપજ ખાતે રજુઆત કરવામાં આવી અંદાજિત ડોઢ મહીનાથી વિજ પુરવઠો અનિયમિત હોય અને અઠવાડિયા થી સદંતર બંધ હોય તેનાથી પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે અને જીવજંતુ […]

BREAKING Cyclone Gujarat

*સુરતમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી 48 કલાક અતિભારે વરસાદની આગાહી*

*સુરતમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી 48 કલાક અતિભારે વરસાદની આગાહી સુરત: સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનામાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. આજે સુરતમાં સવાર-સવારમાં જ ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેર આખુંય પાણી-પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઈટ્સને પણ રદ્દ […]

Botad BREAKING Gadhada Government Gujarat Ohh

ગઢડાના રામપરા પ્રા. શાળામાં બેટી બચાવો,બેટી પઢાવો અને વિશ્વ સ્તનપાન દિનની ઉજવણી કરવામાં આવી

ગઢડાના રામપરા પ્રા. શાળામાં “બેટી બચાવો , બેટી પઢાવો ” અને “વિશ્વ સ્તનપાન દિનની” ઉજવણી કરવામાં આવી. ગઢડા તા.2/8/19 આ કાર્યક્રમના અનુરૂપ સી.ડી.પી.ઓ ધારાબેન જોષી દ્વારા બાળકોને છ માસ સુધી માતાના દૂધનું મહત્વ અને બાળકોને પોષણયુક્ત આહાર વિશે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ સમજૂતી આપવામાં આવી. તેમજ રામપરા ગામના આશા વર્કર બહેનો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા […]

BREAKING Crime/Police Information

કાશ્મીર ઘાટીમાં અફવાઓનું બજાર ગરમ, પેટ્રોલ પંપ-ATM પર ભારે ભીડ

કાશ્મીર ઘાટીમાં અફવાઓનું બજાર ગરમ, પેટ્રોલ પંપ-ATM પર ભારે ભીડ એડવાઇઝરી બાદ પુંછ, રાજૌરી, ડોટા અને કિશ્તવાડા જેવા સેક્ટરોમાં અફરાતફરીનો માહોલ કાશ્મીર ઘાટીમાં અફવાઓનું બજાર ગરમ, પેટ્રોલ પંપ-ATM પર ભારે ભીડ કાશ્મીર ઘાટીમાં અમરનાથ યાત્રીઓ તથા પર્યટકોને વહેલી તકે જગ્યા ખાલી કરવાની એડવાઇઝરી બાદ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. શુક્રવાર સાંજે જાહેર કરવામાં આવેલી […]

BREAKING Cyclone Gujarat Information

5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ.

5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, ત્રીજા દિવસે પડશે ધોધમાર વરસાદ જયંત સરકારે કહ્યું કે, શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદ બંદ થવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સહિત અન્ય શહેરમાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન […]

Bhavnagar Bjp BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Happy birthday helth Ohh Palitana Politics

પાલીતાણા તાલુકામાં કેવી રીતે કરાય મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ ની ઉજવણી

પાલીતાણા તાલુકામાં કેવી રીતે કરાય મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ ની ઉજવણી માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના જન્મ દિવસ નિમિત્તે પાલીતાણા સોનપરી-૧ ગામ ખાતે સોનપરી પ્રાથમિક શાળા ની બાજુમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના નગર સંયોજક વિશ્વદીપસિંહ પરમાર હરેશભાઈ બાંભણીયા રાજપાલસિંહ સરવૈયા તેમજ હસમુખભાઈ મકવાણા દ્વારા વૃક્ષા રોપણ (સંવેદના વન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું […]

Bhavnagar BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Vallabhipur

શનિવારના રોજ વલભીપુર ITI ખાતે ભરતીમેળો

તા. 3/8/2019, શનિવારના રોજ વલભીપુર ITI ખાતે ભરતીમેળો રાખેલ છે. વલભીપુર આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ :- આઇ.ટી.આઈ. વલભીપુર, કલ્યાણપુર રોડ, ૧૨૦ કેવી સબ-સ્ટેશનની સામે, વલભીપુર. જી. ભાવનગર કંપનીનું નામ: સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી. ગામ- હાસલપુર, બેચરાજી/ મહેસાણા નજીક, તાલુકો- માંડલ, જિલ્લો- અમદાવાદ. કેમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ: ૦૩-૦૮-૨૦૧૯ સવારે ૯ કલાકે લેખિત […]