રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને આવતા થરાદના ચાર યુવકો ઝડપાયા

રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને આવતા થરાદના ચાર યુવકો ઝડપાયા થરાદ પોલીસ મથકના કર્મચારીઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રામપુરા ચારરસ્તા પાસે આવતાં સરવાણા રાજસ્થાનથી એક સ્વીફ્ટ કાર દારૂ ભરી રામપુરા ચોકડીથી … Read More

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિ બેઠક મળી સાવરકુંડલા તાલુકા બાળ સુરક્ષા સમિતિની એક બેઠક સાવરકુંડલા મુકામે કુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવ ભાઈ સાવલિયા ના અધ્યક્ષસ્થાને મળેલ … Read More

Reliance Jio GigaFiber ની કમર્શિયલ લોન્ચિંગ ઓફર

  Reliance Jio GigaFiberના કમર્શિયલ લોન્ચિંગ  માં હવે લગભગ એક અઠવાડિયું બાકી છે. તે 5 સપ્ટેમ્બરથી ગ્રાહકો સુધી પહોંચવાનું શરૂ કરશે. કંપની જિઓ ગીગાફાઇબરને લોન્ચિંગ ઓફર તરીકે રોલઆઉટ કરવા જઈ … Read More

આઈટીઆઈ ગઢડા ખાતે ” ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

આઈટીઆઈ ગઢડા ખાતે ” ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગષ્ટ ના રોજ નવી દિલ્હી ,ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે માન. પ્રધાનમંત્રી દ્વારા “ફિટ ઇન્ડિયા … Read More

જુગારની રેડ કરવાને બહાને દાગીના પડાવનાર psi સહિત 4 જવાન સસ્પેન્ડ

આઠમના દિવસે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના નામે પાર્થ ટાવરમાં પોલીસે રેડ કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશનના P.S.I સહિત 4 જવાનોએ આ રેડમાં કથિત રીતે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ … Read More

એક હાથમાં મોબાઈલ અને બીજા હાથ વડે એક્ટિવા ચલાવતી રાજકોટની મહિલા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

સામાન્ય નાગરિક જ્યારે હેલ્મેટ વગર કે મોબાઈલ ફોન પર વાત કરતો પકડાઈ તો તંત્ર દ્વારા તેને મસમોટો દંડ કરવામાં આવે છે. પણ આ નિયમોનો અમલ કરવાની જવાબદારી જેના શિરે છે … Read More

રાજય સરકાર સાર્ત્રિક ત્રિક્ષણની પત્રરભાષાનેચત્રરતાર્વકરી

રાજય સરકાર સાર્ત્રિક ત્રિક્ષણની પત્રરભાષાને ચત્રરતાર્વ કરી છ તમ ત્રિક્ષણમિીશ્રી ભપન્દ્રત્રસહ ચડાસમાએ સરન્દ્રનગર ખાતેત્રજલ્લા ત્રિક્ષણ અન તાલીમ ભર્ન દ્વારા યોજાયલ રાષ્ટ્ીય િાયર ઝર્રચદ મઘાણીની પ્રત્રતમાના અનાર્રણ અન દિાત્રદદ મહોત્સર્ કાયક્રમમા … Read More

આઈટીઆઈ કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ભાવનગર(મહીલા)માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ

આઈટીઆઈ કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ભાવનગર(મહીલા)માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ. ગુજરાત રાજ્ય આઇ. ટી.આઇ. ટેકનીકલ કર્મચારી મંડળ વર્ગ -3 માં સંગઠન મંત્રી નો હોદ્દો … Read More

ચોરાઉ મોટર સાયકલ નંગ-૩ સાથે એક ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ 

ચોરાઉ મોટર સાયકલ નંગ-૩ સાથે એક ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ  ———————————————————————————————————- ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લામાં જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હા … Read More

રાજુલા શહેર માં થી પરપ્રાતીય દારૂ પકડતી પોલીસ

*રાજુલા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લીશ દારૂ કી.રૂ.૭૮૪૦૦/- નો મુદામાલ ઝડપી પાડતી રાજુલા પોલીસ ટીમ.. અમરેલી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા … Read More

Translate »
%d bloggers like this: