BREAKING Government Gujarat

*આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ*

*આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ* આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યાપલ બન્યા છે. આવતી કાલે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ તરીકેની જવાબદારી હવે આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવી છે. તેમણે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી છે. 2015થી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે આ સિવાય તેઓ હિમાચલ પ્રદેશના સ્ટેટ […]