Botad BREAKING Gadhada Gujarat Ohh Religion/ધર્મ

ગઢડા(સ્વા.)માં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવમહેરામણ ઉમટી પડ્યું

ગઢડા(સ્વા.) શહેરમાં જગન્નાથજીની રથયાત્રા યોજાઈ ગઢડા(સ્વા.) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા ઉત્સાહભેર સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર  ફેરવવામાં આવેલી હતી..અને શહેરનું વાતાવરણ ” જય રણછોડ, માખણ ચોર”ના અવાજ સાથે ગુંજી ઉઠ્યું હતું..શહેરમાં ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા પ્રસાદીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા… ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવેલું..અનેકવિધ વેશભૂષના પાત્રો […]