BREAKING Information Ohh

SBI નવા એટીએમ નો પિન કેવી રીતે જનરેટ કરવો

SBI નવા એટીએમ નો પિન કેવી રીતે જનરેટ કરવો નમસ્કાર મિત્રો તમારી પાસે નવું એટીએમ આવ્યું છે તો તેનો પિન જનરેટ કેવી રીતે કરશો સૌ પ્રથમ તમારા મેસેજ બોક્સમાં જાઓ નવો મેસેજ નીચે પ્રમાણે ટાઈપ કરો PIN(એક વખત જગ્યા મુકો)પછી(એટીએમ ના છેલ્લા ચાર અંક લાખો ) (એક વખત જગ્યા મુકો)પછી(એકાઉન્ટ ના છેલ્લા ચાર અંક લખો) […]

Bhavnagar BREAKING Gujarat Sihor

આજે (તારીખ-29/07/2019)ને સોમવારના રોજ “સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ” તેમજ “કલ હમારા યુવા સંગઠન” દ્વારા… *માંન.સિહોર મામલતદાર સાહેબશ્રી* ને આવેદનપત્ર પાઠવવા આવેલ.

આજ રોજ “સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ” દ્વારા.. 👉🏻 આજે (તારીખ-29/07/2019)ને સોમવારના રોજ “સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજ” તેમજ “કલ હમારા યુવા સંગઠન” દ્વારા… *માંન.સિહોર મામલતદાર સાહેબશ્રી* ને આવેદનપત્ર પાઠવવા આવેલ. – જ્યારે *તારીખ-11/07/2019* ના રોજ ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ હીરાના કારખાનેદાર દુષ્કર્મી, આદમખોર હેવાન *સુરેશ શિવા માધવાણી* નામના વ્યક્તિ એ પોતાના જ કારખાનાની […]

BREAKING Gujarat Surat

ભાવનગર કુમુદવાડી વિસ્તાર માં હીરાના કારખાને દાર દ્રારા કોળી સમાજની* *11 વર્ષની માસુમ બાળકી (દીકરી) સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ પ્રકરણમાં તે

*ભાવનગર કુમુદવાડી વિસ્તાર માં હીરાના કારખાને દાર દ્રારા કોળી સમાજની* *11 વર્ષની માસુમ બાળકી (દીકરી) સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ પ્રકરણમાં તે  નરાધમ, દુષ્કર્મ આચરનાર આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે અને તેમને બચાવવા માટે મદદરૂપ બનતા દરેક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે* *કલ હમારા યુવા સંગઠન સુરત અને અખિલ ભારતીય કોળી/કોરી સમાજ સુરત […]

Bhavnagar BREAKING Ghogha Gujarat

આજે કુડા ગ્રામ પંચાયત કે.બી.વી.શાળાનું ખાત મુર્હત કરાયુ

કુંડા ગામ પંચાયત,કેજીબીવીશાળા ખાત મુહૂર્ત માં ભાવનગર 103 ગામીય મત વિસ્તાર ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પરસોત્તમ ભાઈ સોલંકી ના પ્રતિનિધિ તરીકે શ્રી દિવ્યેશભાઈ સોલંકી,મં ત્રી શ્રી વિભાવરીબેન દવે , ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વકતું બેન મકવાણા કાર્યકામ માં હાજર રહિયા …..મ

Agriculture Bhavnagar BREAKING Education Government Gujarat Ohh Talaja

ગ્રામ દક્ષિણા મૂર્તિ અને કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર

ગ્રામ દક્ષિણા મૂર્તિ અને કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર ભાવનગર જીલ્લા ના તળાજા તાલુકા ના મણાર ગામે ચાલતા  કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર ના સેન્ટર ઇન્ચાર્જ ડો વીરેન્દ્ર સિંઘ દ્વારા કરવામાં આવેલ સંશોધન દ્વારા કૃષિ સબંધી હસ્તશેપો ને પ્રોત્સાહન આપતી નવી ક્રાંતિકારી સંશોધન દ્વારા ખેડૂતો ની આવક વધારવા માટે પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા ગ્રામ દક્ષિણા મૂર્તિ […]

Bhavnagar BREAKING Education Gujarat Ohh Talaja

તળાજા ના નીડર અને નિષ્પક્ષ પત્રકાર આનંદ રાજદેવ

આનંદ રાજદેવ : જે હાઈસ્કૂલમાં હું ભણ્યો એજ હાઇસ્કુલ માં આજે મુખ્ય મહેમાન અને મોટિવેશન મુખ્ય વક્તા તરીકે મને લાભ મળ્યો. જે શાળા માં શિક્ષકે મને કાન આમળી ને ભણાવ્યો એજ શિક્ષકો આજ મને ફૂલ નો ગુલદસ્તો આપી આવકારવા અને તેની સાથે ખુરશી માં બેસાડેલ. પરિવાર જનોનો અપાર પ્રેમ. માવતર ના આશીર્વાદ. અને અથાક હિંમત […]

BREAKING Education GOV-EDU- JOB - ONLINE WORCK Government Gujarat Narmada Ohh

વિધાર્થીઓમા ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામે પરિઆવરણ જાગૃતિ આવી

સાગબારા નવરચના માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શાળા માં વિધાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા 500 રોપા ઓનુ વૃક્ષારોપણ વિધાર્થીઓમા ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામે પરિઆવરણ જાગૃતિ આવી રાજપીપળા, તા 27 નર્મદા ના સાગબારા ખાતે આવેલ નવરચના માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શાળા માં વિધાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમયોજવામા આવ્યો હતો જેમાવિધાર્થીઓ દ્વારા 500 રોપા ઓનુ વૃક્ષારોપણ.કરાયું હતું આજ […]

BREAKING Crime/Police Government Gujarat Narmada Ohh

સુચના મળતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરતુ નિર્ભયા સ્કોડ

ખડગદા ની નવદુર્ગા હાઈસ્કૂલની બહાર આંટા ફેરા મારતા વિધાર્થીનીઓ ને હેરાન પરેશાન કરતા રોમિયો ઝડપાયા સુચના મડતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરતુ નિર્ભયા સ્કોડ રાજપીપળા તા .27 નર્મદા જિલ્લા ની સ્કૂલો મા સ્કૂલ છુટયા પછી છોકરીઓની મશ્કરી કરી રોમિયોગિરિ કરનાર રોમિયો દ્વારા હેરાન પરેશાન કરવાના બનાવો પુનઃ વધી રહયા છે .જોકે નર્મદા ની નિર્ભયાસ્કવોર્ડ જરૂર મદદરૂપ […]

BREAKING Chhota Udaipur Government Gujarat Jetpur pavi

મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલને શૈક્ષણિક સમસ્યા મુદ્દે આવેદન આપ્યુ

છોટાઉદેપુર ના મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલને શૈક્ષણિક સમસ્યા મુદ્દે આવેદન આપ્યુ શહેર થી દુર ના વિસ્તાર મા વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલયની કરી માંગ અમારા વિસ્તારના 17 લાખ લોકો આ લાભથી વંચિત છે. રાજપીપળા તા 27 ગુજરાત ભાજપની છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને આખા ગુજરાતમાં ભાજપ […]

BREAKING Narmada Ohh

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૯,૮૧૮ ક્યુસેક પાણીની આવક

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૯,૮૧૮ ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમની સપાટી સવારે ૮ કલાકે ૧૨૧.૮૪ મીટરે નોંધાઇ રાજપીપલા, :તા 27 નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા.૨૭ મી જુલાઇ, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૯,૮૧૮ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૨૧.૮૪ મીટર રહેવા પામી હોવાના […]