BREAKING Crime/Police

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો હુમલમાં 5 જવાન શહીદ

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો થયો છે. આ હુમલમાં 5 જવાન શહીદ થયા છે. મળતી માહિતી પ્રમાણે ઝારખંડનાં સરાયકેલામાં બાઇક પર આવેલા હુમલાખોરોએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતુ. આ ગાડીમાં 6 પોલીસ જવાનો હતા, જેમાંથી 5 પોલીસ જવાનો શહીદ થયા છે અને એક પોલીસ જવાન બચી નીકળ્યો હતો. આ […]

BREAKING Cyclone Gujarat Surat

વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસાન

વાયુ વાવાઝાડાની અસરથી મહુવા તાલુકામાં કેરીના પાકને મોટું નુકસા બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. રાજ્યભરમાં કેટલાક દિવસોથી વાયુ વાવાઝોડાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાંથી સુરતના મહુવા તાલુકાના ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે. […]

BREAKING Politics

બિહાર ના મુખ્ય મંત્રી નીતીશ કુમારે વૃદ્ધ જન પેન્શન ની કરી શરૂવાત

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજનાની શુક્રવારે શરૂઆત કરી છે. રાજ્યના તમામ વૃદ્ધજનોને સમ્માનપૂર્વક જીવન જીવવાનો અવસર પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેનો સીધો લાભ હવે 60 લાખથી ઉપરના વૃદ્ધજનને મળશે. આ યોજનાની શરૂઆત કરવા દરમિયાન મુખ્યમંત્રીએ માતા-પિતાની સેવા ન કરનારા બાળકો વિરુદ્ધ હાલમાં જ કેબિનેટમાં પાસ કરવામાં આવેલા […]

BREAKING Cyclone Gujarat

*’વાયુ’ની અસર / સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ, તાલાલા-સુત્રાપાડામાં 8 ઈંચ, ઠેર-ઠેર પાણી ભરાયા*

  *ગોંડલ, જસદણ, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ* *વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશી* *સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં ગોઠણડૂબ પાણી ભરાયા* *રાજકોટ/ગીરસોમનાથ:* વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 8 ઈંચ […]

BREAKING Cyclone Government Gujarat Jafrabad Ohh

વાયુ ના કારણે આકેર નામનું જહાજ ફસાયું

વાયુ ના કારણે આકેર નામનું જહાજ ફસાયું   જાફરાબાદ ના દરિયા મા આકેર નામનુ જહાજ દરિયા મા ફસાયુ……. દરિયા મા પાણી નો પ્રવાહ વધતા જહાજ ડૂબે તેવી શકયતા……… જાફરાબાદ ના દરિયા મા એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો ગઈ કાલે કાંઠે આવી ગયા હતા…. આજે એંકર પર થી જહાજ ચાલતુ થયુ…. . જાફરાબાદ દરિયામાં જહાજ […]

Uncategorized

પીપાવાવ બંદર થયું રેસ્ક્યુ

અમરેલી : જાફરાબાદ તાલુકા ના (પીપાવાવ બંદરે) શિયાલબેટ ગામ ની ઘટના મધ દરિયે ટાપુ પર આવેલુ છે શિયાળબેટ મહિલા ને પ્રસુતિ થતા દરિયા માથી રેસ્ક્યુ:- શિયલબેટ ગામમાં અધૂરા મહિને ડિલિવરી નો દુઃખાવો ઉપાડતા ત્યાં રહેલ મેડિકલ ટીમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. H.F. પટેલ સાહેબ તથા THO ડૉ. J.H. ગૌસ્વામી સાહેબ ને જાણ કરતા મેડિકલ […]

Ahmedabad BREAKING Gujarat

અમદાવાદ / પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ, અડધી કલાકમાં 100 લોકોને બચાવી આગ કાબૂમાં લીધી

ચોથા માળે આવેલી આઇટી કંપનીના 100 લોકો ફસાયા હતા આગ લાગ્યા બાદ લોકોને પેન્ટ્રીની બારીમાંથી ધાબે લઈ જવાયા હતા* એડીશનલ અને ડેપ્યૂટી ફાયર ઓફિસર સહિત 36 જવાનો કામે લાગ્યા હતા* અમદાવાદઃ શહેરના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને પગલે 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે […]

BREAKING Crime/Police Gujarat Narmada Ohh

ટાયર મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત

ટાયર મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત,  એક ગંભીર.  નવાગામ (પાનુડા )ગામ પાસે ટ્રક અને સ્કુટર અકસ્માતની ઘટના   રાજપીપળા,  તા.14,   નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ (પાનુડા) ગામ પાસે ટ્રક […]

BREAKING Crime/Police

*AN-32 / વાયુસેનાએ કહ્યું- વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવતુ નથી રહ્યું, 13 લોકો હતા*

*જવાનોના પરિવારજનોને તેઓ મૃત હોવાની માહિતી પહોંચાડી દેવામાં આવી છે* *AN-32એ 3 જૂને આસામના એરબેઝથી ઉડાન ભરી હતી, અરુણાચલ પ્રદેશમાં ગુમ થયું હતું વિમાન* *ઈટાનગર:* વાયુસેનાની ટીમ ગુમ થયેલ વિમાનની તપાસ કરી રહ્યુ છે. વાયુસેનાએ ગુરુવારે કહ્યું છે કે, ટીમને દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવીત હોવાના પુરાવા મળ્યા નથી. વિમાનનમાં 13 જવાન હતા. તે […]

BREAKING Cyclone Gujarat Religion/ધર્મ

*‘વાયુ’ની અસર / દ્વારકાના જગત મંદિરના શિખર પર પહેલીવાર બે ધ્વજા ચડાવવામાં આવી, ઇતિહાસની પહેલી ઘટના*

*જગત મંદિર પર એકી સાથે બે ધ્વજા ફરકતી હોય તેવું પ્રથમ વખતની ઘટના* દ્વારકા: દ્વારકા જગત મંદિરના શિખર પર દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. પરંતુ વાયુ વાવાઝોડાની અસરથી આજે પવનની ગતિ તેજ હોવાથી જગતમંદિરના શીખરની જગ્યાએ અડધી કાંઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. જગત મંદિર પર એકી સાથે બે ધ્વજા ફરકતી હોય તેવું પ્રથમ વખતની […]