BREAKING Ohh

વોટ્સએપ પર વાઇરલ થઈ રહી છે આ પોસ્ટ

🙏🏻🌧✉ વરસાદને વિનંતીપત્ર રોજ રોજ આમ નખરા ન કર , ખોટા ખોટા આમ વાયદા ન કર . દાનત હોય વરસવાની , વરસી જા , બિનજરુરી આંટા ફેરા ન કર . સારું નથી લાગતું આ બધું તને , હાલત પર અમારી હસ્યા ન કર . સો વાતની બસ એક જ વાત , લાંબી લાંબી આમ ચર્ચા […]

Bhavnagar BREAKING Gujarat Mahuva

છાયઙા ગૃપ દ્વારા આયૉજીત નાના-ખુટવઙા ગામૅ વુક્ષા રૉપણ નૉ કાર્યક્રમ યોજાયો

  આજ રૉજ તારીખ-૨૮.૦૬.૨૦૧૯ ના રૉજ છાયઙા ગૃપ દ્વારા આયૉજીત નાના-ખુટવઙા ગામૅ વુક્ષા રૉપણ નૉ કાર્યક્રમ યોજાયો…   જૅમા નાના-ખુટવડા ગામ નાં વિર જવાન-આર્મી=હરેશભાઈ-મકવાણા-&-હામભાઇ-ગૉહિલ-&-રણુભાઇ-ગોહિલ-&-મુકેશભાઇ-વાઘેલા-મોણપર-&- અલ્પેશભાઈ-સરવૈયા-(છાયઙો-ગૃપ)-&-કમલેશભાઇ-ઝાજમેરા-&-વિક્રમભાઇ-સરવૈયા-શિક્ષક-&-મેઘજીભાઈ-શિયાળ-&-તથા..છાયઙા ગૃપ ના તમામ સભ્યો. & પંચરત્ન વિધ્ધાનિકૅતન.દ્વારા. આયોજન કરવામાં આવ્યું..

BREAKING Cyclone Gujarat Narmada Ohh Rajpipala

રાજપીપળા જુની સબજેલ પાસે જોખમી ઝાડ કાપવા પાલિકાએ જિલ્લા કલેક્ટરની મંજૂરી માંગી

રાજપીપળા જુની સબજેલ પાસે જોખમી ઝાડ કાપવા પાલિકાએ જિલ્લા કલેક્ટરની મંજૂરી માંગી  રાજપીપળા, તા.27રાજપીપળા ખાતે આવેલ જુની સબજેલના મુખ્ય માર્ગ ઉપર આવેલ લીમડા તોતંગી જુનુ ઝાડ સાવ સુકાઈ ગયું હતું. જેનું ઝાડ અતિ જોખમી હાલતમાં છે જેની નીચે વીજ વાયરો પસાર થતા હોય જેથી ક્યારેક આકસ્મિક રીતે આ સુકાયેલ ઝાડ પડે તો લોકોના જીવ પણ […]

BREAKING GOV-EDU- JOB - ONLINE WORCK Government Narmada Ohh Rajpipala

નર્મદા ડેમ તથા રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો શપથવિધિ સમારોહ યોજાયો

 રોટરી ક્લબ ઓફ રાજપીપળા નર્મદા ડેમ તથા રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો શપથવિધિ સમારોહ યોજાયો.   રોટરી ક્લબ ઓફ રાજપીપળા નર્મદા ડેમના નવા પ્રમુખ તરીકે તેજસ ગાંધી તથા રોટકેટકના નવા પ્રમુખ તરીકે હિના રાહુલ ડોલી અને તેમની ટીમની શપથવિધિ.   રાજપીપળા, તા.27  રાજપીપળા ખાતે સ્વૈચ્છિક સંસ્થા રોટરી ક્લબ ઓફ રાજપીપલા નર્મદા ડેમ તથા રોટરેકટ ક્લબ ઓફ રાજપીપળાનો શપથવિધિ […]

BREAKING Gujarat Narmada Ohh Rajpipala

શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ડીપીમાં આગ લાગતાં દોડધામ

રાજપીપળા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ડીપીમાં આગ લાગતાં દોડધામ રાજપીપળા, તા.27  રાજપીપળા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા આંખની હોસ્પિટલ પાસે આવેલ ડીપીમા મોડી રાત્રે કોઈ વીજ ફોલ્ટ થતા આગ લાગી હતી. જેને કારણે મોડી રાત્રે વીજ પુરવઠો બંધ થઇ જતા અંધારપટ છવાઇ ગયું હતું. આ અંગે ટેલિફોન કંપની ને ફોન કરવા જતાં કોઈએ ફોન ન ઉપાડતા […]

BREAKING Gujarat Narmada Ohh Rajpipala

૬૯૦ સરકારી પ્રાથમિક શાળામાં ૧૩૮૦ શિક્ષકો માટે પાંચ દિવસીય શાળા સલામતી તાલીમી કાર્યક્રમનું ઘનિષ્ઠ આયોજન

નર્મદા જિલ્લાની ૬૯૦ સરકારી પ્રાથમિક શાળામાં ૧૩૮૦ શિક્ષકો માટે પાંચ દિવસીય શાળા સલામતી તાલીમી કાર્યક્રમનું ઘનિષ્ઠ આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતેથી નાંદોદ તાલુકાના  શિક્ષકોના તાલીમવર્ગ દ્વારા કરાયેલો પ્રારંભ રાજપીપલા, તા 27  નર્મદા જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ડિઝાસ્ટર મામલતદાર એમ. એસ. સોલંકી અને ડીપીઓ […]

BREAKING Gujarat Narmada Ohh Rajpipala

મારબલ, ગ્રેટનાઈટ  કટીંગ અને મોલ્ડિંગ  માટે ઘસવાની કામગીરી કારીગરોની ક્રમશઃ લુપ્ત થતી કળા

નર્મદા જિલ્લામાં મારબલ, ગ્રેટનાઈટ  કટીંગ અને મોલ્ડિંગ  માટે ઘસવાની કામગીરી કારીગરોની ક્રમશઃ લુપ્ત થતી કળા.   મશીનથી પથ્થર ઘસવાની ઘસવાથી ઉડતો પાવડર શ્વાસમાં જવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક.  બ્રોકાઇટીસ, ફેફસાની બીમારીઓ થવાથી કારીગરો આ કામ કરવા હવે તૈયાર થતા નથી,  કારીગરો માટે આધુનિક સાધનો, ટેકનિક તેમજ પદ્ધતિસરની તાલીમ ની જરૂરિયાત. રાજપીપળા, તા.27  આજકાલ નર્મદામાં લીલાછમ જંગલો ઓછા […]

Bjp BREAKING Gujarat Narmada Ohh Politics Rajpipala

ગરુડેશ્વર APMC ના ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી. ભાજપના બે આગેવાનો ની પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો

ગરુડેશ્વર APMC ના ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી. ભાજપના બે આગેવાનો ની પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો. જયંતિ તડવી ચેરમેન અને કુંદન ભીલ વાઇસ ચેરમેન બન્ય રાજપીપળા, તા.27  નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલ એપીએમસીની ચૂંટણી બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે જયંતીભાઈ તડવી અને વાઇસ ચેરમેન તરીકે કુંદન ભીલ ની વરણી […]

BREAKING Government Gujarat Narmada

બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન સાથે ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની  પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં કટિબધ્ધ થવા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલનો ખેડુતોને અનુરોધ

બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન સાથે ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની  પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં કટિબધ્ધ થવા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલનો ખેડુતોને અનુરોધ મલ્ટીપરપઝ ફુડ પ્રોસેસીંગ ક્ષત્રે હરિયાણાના પ્રગતિશીલ ખેડુત અને રાષ્ટ્રપતિ એવોર્ડ  વિજેતા  ધરમવીર કંમ્બોજ દ્વારા ખેડુત તાલીમાર્થીઓને વિવિધ સાધનોની  ઉપયોગીતા અંગે પ્રત્યક્ષ નિદર્શન થકી જરૂરી સમજ સાથે માર્ગદર્શન પુરું પડાયું અંતરિયાળ દેડીયાપાડા-સાગબારાના આદિવાસી ખેડુતો […]

Bhavnagar BREAKING Government Gujarat Ohh Politics Talaja

ભેગાળી ગામે નવી ગ્રામપંચાયત નું લોકાર્પણ કરવામાં આવશે

છેલ્લા 25 વર્ષથી ગ્રામ પંચાયત ના મકાન ના હોવાથી ગામલોકોને દાખલા તેમજ અન્ય કામ માટે દાત્રડ જવું પડતું જેનો આજે આજે અંત આવ્યો છે અને આવતી કાલે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવશે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા દ્વારા મંજુર કરાયેલ ભેગાળી ગામ પંચાય નું કામ પૂર્ણ થતાં આવતી કાલે ભેગાળી ગામે નવી બનેલ ગ્રામપંચાયત […]