Bjp BREAKING Kadi Mehsana Ohh

લ્હોર ગામમાં નીતિન પટેલે સમજાવ્યા બાદ થયું સમાધાન

BREAKING Ohh

રીલાયન્સને ગમી ગયાં બ્રિટનની 250 વર્ષ જૂની હેમ્લીઝના રમકડાં

રીલાયન્સને ગમી ગયાં બ્રિટનની 250 વર્ષ જૂની હેમ્લીઝના રમકડાં, વિશ્વબજારમાં ઝૂકાવ્યું મુંબઈઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રીલાયન્સ બ્રાન્ડ્સ અને હોંગકોંગમાં લિસ્ટેડ સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે સંયુક્તપણે બ્રિટનની રમકડાં કંપની ખરીદી લીધી છે. જે માટે હેમ્લીઝ બ્રાન્ડના માલિક સી બેનર ઇન્ટરનેશનલ પાસેથી હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડનો 100 ટકા હિસ્સો ખરીદવા માટે નિશ્ચિત કરાર કર્યાં હતાં

Bjp BREAKING Politics

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં જીતુ વાઘાણી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં જીતુ વાઘાણી ગાંધીનગર લોકોસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કે પાર્ટીના પ્રચાર-પ્રસારને લઈને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે તેમની સાથે ગુજરાત ભાજપાના અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ જોડાયા છે

Ahmedabad BREAKING Crime/Police

અમદાવાદ શહેરની વી.એસ. હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી

શહેરની વી.એસ. હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો ભોગ મૃતદેહ પણ બને છે.અજબ લાગે તેવી બેદરકારીના નમૂના જેવી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. વીએસ હોસ્પિટલ તંત્રએ બાવળામાં મિતલ નામની જે યુવતીની હત્યા થઇ તેનો મૃતદેહને સોંપવાને બદલે મિતલના પરિવારજનોને કર્ણાટકની એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ સોંપી દીધો. જે બાદ મિતલના પરિવારજનોએ આ મૃતદેહની અંતિમવિધિ કરી […]

BREAKING Inter national

મુસ્લિમ દેશની કરન્સી પર ભગવાન ગણેશજીનો ફોટો રસપ્રદ છે કારણ ?

મુસ્લિમ દેશની કરન્સી પર ભગવાન ગણેશજીનો ફોટો રસપ્રદ છે કારણ નવી દિલ્હીઃ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડાઈ બધાં જાણે છે. આમ છતાં દુનિયાનો એક મુસ્લિમ દેશ એવો છે કે જેની ચલણી નોટ પર ગણેજીનો ફોટો છપાયેલો છે. આ દેશનું નામ છે ઈન્ડોનેશિયા. આ દેશને દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ આબાદીવાળો દેશ માનવામાં આવે છે. અહીંની કરન્સીનું […]

Ahmedabad BREAKING

અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર

અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી ચારના મોત પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

BREAKING Mumbai

મુંબઈ અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માત 6નાં મોત

મુંબઈ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના દહાણુ તાલાકાના આંબોલી નજીક મુંબઈ અમદાવાદ હાઈવે પર આજે બે કાર અને એક મોટરસાઈકલ વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં છ જણનાં કરૂણ મોત નિપજ્યા છે અને બીજાં બે જણને ઈજા પહોંચી છે. મૃતકોનાં નામ આકાશ ચવ્હાણ બોરીવલી નવનાથ રમાકાંત નવલે મોખાડા ભાગવત દગડૂ જાધવ પનવેલ પ્રતિમા પરિમલ શાહ કાંદિવલી રાકેશ પ્રવીણલાલ […]

BREAKING Pakistan

પાકિસ્તાન તરફથી આવેલું વિદેશી વિમાન ભારતીય સરહદમાં ઘૂસ્યું

જયપુર ભારતીય સરહદમાં આજે ખોટા માર્ગેથી ઘૂસેલા એક વિદેશી વિમાનને વાયુસેનાના એર ડીફેન્સ સિસ્ટમે ઈન્ટરસેપ્ટ કરતા તાત્કાલિક એક્શન લઈને વિમાનને જયપુર એરફિલ્ડ પર લેન્ડ કરવા મજબૂર કર્યું હતું હાલમાં વિમાનના પાયલટની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને પૂછવામાં આવી રહ્યું કે કયા કારણોસર તેમણે નિર્ધારિત કરેલો માર્ગ છોડીને વિમાનને ખોટા રૂટ પર ઉડાવ્યું આ એન્ટોનાવ […]

BREAKING

સ્પાઇસ જેટની ધમાકેદાર ઓફર મુસાફરી કરો મફતમા

ઓફર હેઠળ સ્પાઇસજેટ તમારા પૈસા પોતાની કંપની સ્પાઇસ સ્ટાઇલ.કોમ (spicestyle.com)માં નાખી દેશે. આ પૈસાથી તમે કંપનીની વેબસાઇટથી શોપિંગ કરી શકો છો. આ વેબસાઇટમાં તમારા તમામ પ્રકારનો સામાન મળશે. સ્પાઇસ સ્ટાઇલ ડોટકોમ પર ટીકિટ પાછળ વાપરેલા પૈસા તમે ખર્ચ કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પાઇસ જેટની આ ખાસ ઓફર 30 સપ્ટેમ્બર સુધી જ વેલિડ […]