Crime/Police Palitana

રિવોલ્વર તથા જીવતા કાર્ટીશ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી

પાલીતાણા માંથી રિવોલ્વર તથા જીવતા કાર્ટીશ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન […]

Amreli Gujarat Jafrabad

જાફરાબાદ મદનમદહનજી હવેલીમાં મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવના ભાગ રૂપે ઉજવાયેલો અનેરો ઉત્સવ

બેકિંગ ન્યુઝ. જાફરાબાદ જાફરાબાદ મદનમદહનજી હવેલીમાં મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવના ભાગ રૂપે ઉજવાયેલો અનેરો ઉત્સવ જાફરાબાદમાં તા ૨૯ / ૦૪ / ૧૯ સોમવારના રોજ શ્રી પુષ્ટીપ્રભુના સાનીધ્યમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવ ની પૂર્વ સંધ્યાએ મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની ઉજવણી ના ભાગ રૂપે જુનાગઢ હવેલી નીચે ચાલતી પાઠશાળા અંતર્ગત બાળકોએ સાંસ્કૃતીક કાર્યક્રમ રજુ કરેલ હતો અને સંચાલીકા બહેનો […]