BREAKING

દામનગર પોલિસ અધિકારી નું અકસ્માત માં મોત

બ્રેકીંગ અમરેલી: સાવરકુંડલાના પાવર પ્લાન્ટ નજીક ટ્રક ને બાઈક વચ્ચે અકસ્માત ટ્રકે બાઈક ચાલક પોલીસ કર્મીને લીધા હડફેટે પોલીસ કર્મીને સાવરકુંડલા હોસ્પિટલે ખસેડતા થયું મોત દામનગર ખાતે ફરજ બજાવતા A.S.I.વિનુભાઈ સૌંદરવા નામના પોલીસ કર્મીનું મોત પોલીસ બેડામાં છવાઈ શોકની લાગણી…….

BREAKING

રાજુલા મનમંદિર સોસાયટી માં મંદિર નિર્માણ નું આયોજન

રાજુલા શહેર માં ખૂબ લોક પ્રિય ને જ્યાં રહેવું તે કિસ્મત ની વાત છે તેવું કહેનારા આ ગ્રીન વિસ્તાર એવો રાજુલા ના છતડિયા રોડ પર આવેલી સારા એવા નામ થી પ્રખ્યાત એવી સોસાયટી મનમંદિર રેસિડેન્ટ-1 જેના નામ માજ મંદિર નો ઉલ્લેખ છે તેવી સોસાયટીમાં સોસાયટીના જ સાવઁજનીક પ્લોટ મા દેવાધિદેવ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર નુ […]

Rajpipala

નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ વન વિભાગે શરૂ કર્યુ 

  નર્મદા વન વિભાગ 45 એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ વન વિભાગે શરૂ કર્યુ   ઉમરવા ગામે બ્રિડિંગ સેન્ટરમાં ૧૫ જેટલા ચોસિંગા હરણોનો થઈ રહેલો ઉછેર  બે નર અને એક માદા લાવી ઉછેર શરૂ કરાયો હતો હવે આ સંખ્યા વધીને ૧૫ થઈ  ચોસિંગ  હરણો પરિપક્વ આ બનશે ત્યારે તેને સફારી પાર્ક માં પ્રવાસીઓ માટે રાખવામાં […]

Bhavnagar Crime/Police

S P શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂ મૂકવામા આવ્યું

S P શ્રી જયપાલસિંહ રાઠૌડ઼ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂ મૂકવામા આવ્યું ભાવનગરના બોરતળાવ પોલીસ મથકે આજ રોજ પીવાના પાણી નું વોટર કૂલર નું ડોનર શ્રી મુન્નાભાઈ વરતેજી પરિવાર તરફથી યોગદાન કરવામાં આવેલ આ પ્રસંગે S P શ્રી જયપાલસિંહ રાઠૌડ઼ સાહેબ દ્રવારા વોટર કૂલર નું ઓપનિંગ કરી અને ખુલૂમૂકવામા આવ્યુ આ […]

Rajpipala

ગોરા ખાતે શૂલપાલના ના મંદીર પાસે મેળાની જગ્યા સાંકડી થઇ જતા મેળા સામે પ્રશ્નો ઊભા થયા

ગોરા ખાતે શૂલપાલના ના મંદીર પાસે મેળાની જગ્યા સાંકડી થઇ જતા મેળા સામે પ્રશ્નો ઊભા થયા આ અમાસના દિવસે છેલ્લો મેળો ભરાઈ તેવી શક્યતા રાજપીપલા ,તા 27 નર્મદા ના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કામ પૂર જોશ મા ચાલી રહ્યું છે ત્યારે રસ્તાના કારણે ગોરા ગામે ભરાતા શુણપાણેશ્વર મહાદેવના મંદિરે ભરાતા મેળા સામે સંકટ ઊભું થયું […]

Rajpipala

કાર પલટી ખાઇ જતા એક ઘટના સ્થળે જ કરૂણ મોત

ગરુડેશ્વર તાલુકા ના કોયારી ચોકડી હાઈવે પર ઇકો કાર પલટી ખાઇ જતા એક ઘટના સ્થળે જ કરૂણ મોત .એક ગંભીર  નર્મદાના ગરુડેશ્વર તાલુકા ના કોયારી ચોકડી હાઈવે પર ઇકો કાર પલટી ખાઇ જતાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બીજા ઈસમને ગંભીર ઇજા થવા પામી હતી.આ બાબતે અકસ્માત મોત ગુનાની ફરિયાદ કરો ગરુડેશ્વર […]

Agriculture BREAKING

2019 માટે ખેતીવાડીની યોજના શરૂ

ખેતીવાડી ની યોજનાઓ તા.૨૯/૦૪/૨૦૧૯ થી ૩૧/૦૫/૨૦૧૯ સુધી ચાલુ છે 1.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી 2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ 3.એમ.બી. પ્લાઉ 4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ) 5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ 6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર 7.ઓટોમેટીક સીડ ડ્રીલ 8.કલ્ટીવેટર 9.ક્લીનર કમ ગ્રેડર 10.ખુલ્લી પાઇપલાઇન 11.ગ્રાઉન્ડનટ ડીગર 12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ) 13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) […]

Narmada

હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું

મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક  થતા  નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે  5 સેમીનો વધારો હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક  થતા  ગુજરાત ની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમની   જળ સપાટી દર 24 કલાકે 5 સેન્ટીમીટર વધી રહી […]

Narmada

નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે 5 સેમીનો વધારો

નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે 5 સેમીનો વધારો મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક થતા નર્મદા ડેમની જળ સપાટી માં કલાકે 5 સેમીનો વધારો હાલ પૂરતું ભર ઉનાળે ગુજરાત મા જળ સંકટ ટળ્યું મધ્યપ્રદેશ ના ઉપરવાસ માંથી પાણી ની આવક 8405 ક્યુસેક થતા ગુજરાત ની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમની […]