2019 માટે ખેતીવાડીની યોજના શરૂ

ખેતીવાડી ની યોજનાઓ
તા.૨૯/૦૪/૨૦૧૯ થી
૩૧/૦૫/૨૦૧૯ સુધી ચાલુ છે
1.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી
2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ
3.એમ.બી. પ્લાઉ
4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)
5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
7.ઓટોમેટીક સીડ ડ્રીલ
8.કલ્ટીવેટર
9.ક્લીનર કમ ગ્રેડર
10.ખુલ્લી પાઇપલાઇન
11.ગ્રાઉન્ડનટ ડીગર
12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
14.ચીઝલ પ્લાઉ
15.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
16.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
17.ઝીરો ટીલ સીડ ડ્રીલ
18.ટ્રેકટર
19.ડીસ્ક પ્લાઉ
20.ડીસ્ક હેરો
21.તાડપત્રી
22.પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
23.પમ્પ સેટ્સ
24.પ્રોસેસીંગ યૂનિટ
25.પ્લાઉ
26.પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
27.પાવર ટીલર
28.પાવર થ્રેસર
29.પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
30.પોટેટો ડીગર
31.પોટેટો પ્લાન્ટર
32.પોસ્ટ હોલ ડીગર
33.ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
34.ફરો ઓપનર
35.બંડ ફોર્મર
36.બ્રસ કટર
37.બ્લેડ હેરો
38.બેલર (ટ્રેકટર સંચાલિત
39.મલ્ટી ક્રોપ પ્લાન્ટર
40.મોબાઇલ શ્રેડર
41.રેઇઝડ બેડ પ્લાન્ટર
42.રેઝ & ફરો પ્લાન્ટર
43.રીઝર
44.રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)
45.રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)
46. રીપર કમ બાઇંડર
47.રોટરી પ્લાઉ
48.રોટરી ડીસ્ક હેરો
49.રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)
50.રોટરી પાવર હેરો
51.રોટાવેટર
52.લેન્ડ લેવલર
53.લેસર લેન્ડ લેવલર
54.વિનોવીંગ ફેન
55.શ્રેડર
56.સ્ટબલ સેવર
57.સબસોઈલર
58.સ્લેશર
59.હેન્ડ ટૂલ્સ કિટ
60.હેરો (રાપ)

તળાજા તાલુકા ના ખેડૂતો માટે અરજીનું સ્થળ

અશોકભાઈ મકવાણા મહાલક્ષ્મી રોજગાર&ઓનલાઈન સર્વિસ બીજો માળ નાઇસ હોસ્પિટલમાં ની નીચે વાસુદેવ કોમ્પ્લેક્ષ તળાજા ભાવનગર

Translate »
%d bloggers like this: