20 વર્ષમા પહેલી વાર કોગ્રેસ પક્ષના લૉકસભા 15 ના ઉમેદવાર મનહરભાઇ પટેલ માટે જાહેર સભા નુ આયોજન

20 વર્ષમા પહેલી વાર કોગ્રેસ પક્ષના લૉકસભા 15 ના ઉમેદવાર મનહરભાઇ પટેલ માટે જાહેર સભા નુ આયોજન

ભાવનગર ઉતર સરદારનગર વોર્ડ નંબર 12 હરી ઓમ નગર ની અંદર 20 વર્ષમા પહેલી વાર કોગ્રેસ પક્ષના લૉકસભા 15 ના ઉમેદવાર મનહરભાઇ પટેલ માટે જાહેર સભા નુ આયોજન પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા)ની અધ્યક્ષ સ્થાને યૉજાઈ જેમા પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસના પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, અમીતભાઈ પરમાર, જગદીશભાઈ, નિલેશ ધાપા, જયેશભાઈ બારૈયા, બાબુભાઈ મ,હર્ષદિપભાઈ,રવિભાઈ વગરે આગેવાનો હાજર રહ્યા હતા…

Translate »
%d bloggers like this: