સ્પાઇસ જેટની ધમાકેદાર ઓફર મુસાફરી કરો મફતમા


ઓફર હેઠળ સ્પાઇસજેટ તમારા પૈસા પોતાની કંપની સ્પાઇસ સ્ટાઇલ.કોમ (spicestyle.com)માં નાખી દેશે. આ પૈસાથી તમે કંપનીની વેબસાઇટથી શોપિંગ કરી શકો છો. આ વેબસાઇટમાં તમારા તમામ પ્રકારનો સામાન મળશે. સ્પાઇસ સ્ટાઇલ ડોટકોમ પર ટીકિટ પાછળ વાપરેલા પૈસા તમે ખર્ચ કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પાઇસ જેટની આ ખાસ ઓફર 30 સપ્ટેમ્બર સુધી જ વેલિડ છે. યાત્રીઓને આ ઓફર ખુબ પસંદ આવી રહી છે કારણ કે તેના કારણે ટિકિટનાં તમામ પૈસા તેમને સ્ટાઇલકેશમાં પરત મળી રહી છે. એક પ્રકારે 100 ટકા કેશબેક ઓફર જેવું જ છે.

Translate »
%d bloggers like this: