સૌરાષ્ટ્ર ના સમુદ્ર તટ પર મિની વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા

સૌરાષ્ટ્ર ના સમુદ્ર તટ પર મિની વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા

ગુજરાત રાજ્ય ને અડીને આવેલ રાજસ્થાન સહરહદે અપર ઍર સાઇકલોન (હવાનું દબાણ) સર્જાતા છેલ્લા બે દિવસથી રાજયના હવામાન માં ફેરફાર જોવા મળી રહ્યો છે ધૂળ ની ડમરી ઓ સાથે વાતાવરણ ધૂંધળું બન્યું છે આ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર ના સાગર કાંઠે વસેલા ગિર સોમનાથ, વેરાવળ, માંગરોળ,પોરબંદર ભાવનગર સહિતના તટવર્તીય વિસ્તારોમાં કમૌસમી માવઠું થવાની સંભાવના છે સાથોસાથ મંગળવારે તથા બુધવારે 50 થી 80 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે આથી માછીમારો ને આગામી3દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે વાદળો ઘેરાતા બફારા નું પ્રમાણ વધી રહ્યું છે

 

Pd Dabhi

Translate »
%d bloggers like this: