સુરત ખાતે આવેલ વાસ્તવ ગ્રુપ દ્વારા છેલ્લા ૭ વર્ષથી ગણપતિ નું આયોજન કરતું આવ્યું છે

  1.  સુરત ખાતે આવેલ વાસ્તવ ગ્રુપ દ્વારા છેલ્લા ૭ વર્ષથી ગણપતિ નું આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે પણ એક સુંદર એવું આયોજન કરીને ગણપતી ની સ્થાપના કરમાવા આવી છે જે ભારતની સાયન્સ વિષે કૃતિઓ રજુ કરી છે

વાસ્તવ ગ્રુપ દ્વારા છેલ્લા ૭ વર્ષથી ખુબજ સરસ ગણપતિ નું આયોજન કરવમાં આવે છે અને ગયા વર્ષે વાસ્તવ ગ્રુપ એક સુંદર ખેડૂત વિષે કૃતિ રજુ કરી હતી અને તેમને સુરત શહેરના પાંચમાં ક્રમના સારા એવા આયોજન કરવા બદલ પુરષ્કાર પણ આપવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ ખુબજ સરસ એવું આયોજન કરાવામાં આવ્યું છે જેમાં ઈ.સ.રો વિષે થીમ બનાવમાં છે તેમજ આપણા ભારતના પ્રથમ વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટપતિ શ્રી એ.પી.જે અબ્દુલ કલામ અને જેણે ઈ.સ.રો ની સ્થાપના કરી તેવા વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઇ વિષે આ કૃતિમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.અને મિશન મંગલ યાન સાથે મિશન ચંદ્રયાન વિષે ખુબજ ઊંડાણ પૂર્વક દરેક લોકોને જાણકારી આપવામાં આવતી હતી.તેમજ દરેક ભારતની મિસાઈલ વિષે વાત કરવામાં આવી હતી અને આજે ભારત સાયન્સમાં ક્યાં પોહ્ચ્યું છે તેની દરેક લોકો સુધી સંદેશો પોહ્ચે તેવી સરસ કૃતિઓ રજુ કરવામાં આવી હતી

 

Translate »
%d bloggers like this: