સિદ્ધપુર ના પરંપરાગત કાત્યોક ના મેળા નો આજ થી પ્રારંભ થશે

૧૧ નવેમ્બર થી ૧૬ નવેમ્બર સુધી ચાલશે કત્યોક નો મેળો.કટ્યોક ના મેળા માં એસ. ટી તંત્ર દ્વારા વધારા ની બસ ફાળવામાં આવશે.

ઉત્તર ગુજરાત ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી લોકો અહી મોટી સંખ્યા માં ઉમટી પડશે.મેળા નું મુહરત જય નારાયણ વ્યાસ અને બળવંતસિંહ રાજપૂત  ના હસ્તે પાલિકા મેળા ને જનતા માટે ખુલ્લું મુકાશે: ૭ દિવસ સુધી ચાલતા કારતકી પૂર્ણિમા ના મેળા માં ૧૦ લાખ થી વધુ ભાવિકો ઉમત્વનો અંદાજ.

ગરીબોના બેલી કહેવાતા આ મેળા માં હજારો વેપારી ઓ વેપાર કરશે : ઊંટ અને ઘોડા ના બજારો ભરાસે.

Translate »
%d bloggers like this: