સરસ આજીવિકા મેળા 2019માં ગુજરાત ને ફાળે ૨ (બે) નેશનલ એવોર્ડ

સરસ આજીવિકા મેળા ૨૦૧૯ નવી દિલ્લી ઈન્ડિયા ગેટ સામે તા.૧૦/૧૦ થી તા:૨૩/૧૦સુધી યોજાયેલા સરસ આજીવિકા મેળામાં શ્રેષ્ઠ સ્ટેટ કો ઓડિનેટર નો એવોર્ડજી.એલ.પી.સીમમાં ફરજ બજાવતા યોગેશભાઈ પઢારીયા અને શ્રેષ્ઠ સ્ટોલનો એવોર્ડ ભગીની નિવેદિકા સખી મંડળના નિતાબેનને મળ્યો.

 

આ મેળામાં ભારતભરના ૨૮ રાજયોએ ભાગ લીધો હતો તેમાંથી ગુજરાત ને બે એવોર્ડ મેળવી ગુજરાતનુ નામ રોશન કરેલ છે

Translate »
%d bloggers like this: