સરકારી કચેરીઓમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ

Harshad patel coleteor

સરકારી કચેરીઓમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ

Harshad patel coleteor
ભાવનગર, તા.15
ભારતીય ચૂંટણી પંચ દ્વારા અમલી આદર્શ આચારસંહિતા અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973(1974નો બીજો અધિનિયમ)ની કલમ-144 અન્વયે તેમને મળેલા અધિકારીની રૂઈએ તા.29/5/2019 સુધી જિલ્લાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં આમ જનતાના રૂપમાં કે ટોળાના રૂપમાં ચાર કે તેથી વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ ફરજ પર રહેલા સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ પર લાગુ પડશે નહીં. તેમજ સક્ષમ સત્તાધિકારીને આવેદન આપવા માટે તેની પાસેથી પૂર્વ મંજૂરી મેળવી હોય, તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. 

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

જાહેરમાં હથિયાર લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ

Read Next

મતગણતરીના દિવસે જાહેરમાં ચાર વ્યક્તિઓના એકઠા થવા પર તથા મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ

Translate »
%d bloggers like this: