સગીરા પર ચાર વખત દુષ્કર્મ આચરનાર પિતરાઈ ભાઈ ને ૧૦ વરસ ની સજા

બહુચરાજી ના એક ગામ ની ૧૨ વર્ષીય સગીરા પર સગી ફોઈ ના દીકરા એ દુષ્કર્મ આચર્યું હતું : મેહસાણા ની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આપેલો ચુકાદો

સગીરા ની જુબાની મહત્વ ની સાબિત થઈ.માતાએ દીકરી ને પૂછતા હકીકત બહાર આવી ગુનેગાર ને ૧૦ વરસ ની સજા અને ૧૫૫૦૦ નો દંડ કરવામાં આવ્યો 

Translate »
%d bloggers like this: