શિક્ષક ધરણા કાર્યક્રમ મામલદાર કચેરી તળાજા

આજ રોજ અખિલ ભારતીય શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગ પ્રે રીત તળાજા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષક ધરણા કાર્યક્રમ મામલદાર કચેરી તળાજા ખાતે બપોરે 12 થઈ 5 રાખવામાં આવ્યો હતો અને શિક્ષકો ના નીચે ના પ્રશ્નો નું આવેદન પત્ર મામલદાર તળાજા ને આપવામાં આવ્યુંજુની પેન્શન યોજના ચાલુ રાખવી.
2 સી સી સી ની 30.6.16 ની તારીખ ની મુદત વધારવી
3 સાતમા પગાર પંચ ના તમામ લાભ આપવા
4 નવા શિક્ષકો નો 2800 ની જગ્યા એ 4200 ગ્રેડ પે આપવો
5 બી એલ ઓ કામગીરી માંથી મુક્તિ આપવી
6 અમને ભણાવવા દો.
જેવી રજૂઆતો કરવામાં આવી તેમાં તળાજા ના પ્રમુખ વી .એલ.લાધવા. ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી તેમી 200 શિક્ષકો એ ભાગ લીધી તેમાં તેમાં સંઘ ના આગેવાનો હાજર રહ્યા

Translate »
%d bloggers like this: