વર્લ્ડ હેરિટેજ સપ્તાહ: ઐતિહાસિક સ્મારકો ખંડેર માં તબદીલ

પુરાતત્વ વિભાગ ની ધોર બેદરકારી નો નમૂનો સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં ૩૫૦ થી વધુ પૌરાણિક સ્થળો ની મરામત કે તેની જાળવણી કરવાનો તંત્ર પાસે સમય નથી.

દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતી હોવા છત્તા પણ પુરાતત્વ વિભાગ ઈતિહાસીક સ્થળો ની જાણવણી માટે બેદરકાર રેહતા હોવાથી અનેક તર્ક વિતર્કો.

સરકારે પૌરાણિક  વારસા ની વાવ ને જલ મંદિર જેવા રૂપકડા નામે નો દરજ્જો આપવાની કરેલી વાત પણ વિસરાઈ.

Translate »
%d bloggers like this: