વર્લ્ડ કપ / ટૂર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ- શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 20 રને હરાવ્યું, મલિંગાએ 4 વિકેટ ઝડપીને મેચનું રૂપ બદલ્યું

શ્રીલંકાએ પ્રથમ દાવમાં 9 વિકેટ ગુમાવી 232 રન કર્યા
એન્જલો મેથ્યુઝે 85* રન કર્યા, ઇંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને માર્ક વુડે 3-3 વિકેટ લીધી હતી
જવાબમાં ઇંગ્લેન્ડ 212 રનમાં ઓલઆઉટ, સ્ટોક્સની 82* રનની ઇનિંગ્સ પાણીમાં
શ્રીલંકા માટે લસિથ મલિંગાએ 4 વિકેટ, ધનંજય ડી સિલ્વાએ 3 વિકેટ લીધી

સ્પોર્ટ્સ ડેસ્કઃટાઇટલ ફેવરિટ ઇંગ્લેન્ડને મેચજીતવા 106 રનની જરૂર હતી અને તેની 7 વિકેટ હાથમાં હતી. બીજી તરફ શ્રીલંકાની ટીમ હતી જેઆ મેચમાં ફાઇટઆપશે તેવી પણ કોઈને ગણતરી ન હતી. જોકે લંકાનાઅનુભવી બોલર લસિથમલિંગાએઇંગ્લેન્ડના જો રૂટ(57 રન) અને જોસ બટલર (10 રન)નેઆઉટ કરીને મેચનું રૂપ બદલી નાખ્યું હતું. તેના આ પ્રદર્શન થકી વર્લ્ડકપની27મી મેચમાં લીડ્સ ખાતે શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 20 રને હરાવ્યું હતું.

રૂટના આઉટ થયા પછીઇંગ્લેન્ડનો અન્ય કોઈ બેટ્સમેન સેટ થઇને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યો ન હતો. તેમણે 42 રનમાં છેલ્લી 5 વિકેટ ગુમાવી હતી. લંકા માટેઓફ સ્પિનર ડી સિલ્વાએએક જ ઓવરમાં ક્રિસ વોક્સઅને આદિલ રાશિદને આઉટ કરીને ઇંગ્લેન્ડના લોવર ઓર્ડરની કમર તોડી હતી. ઇંગ્લિશ ટીમ તરફથી ઓલરાઉન્ડર બેનસ્ટોક્સે89 બોલમાં અણનમ 82 રન કર્યા હતા, પરંતુ તે ઇનિંગ્સ મેચજીતાડવાપૂરતી સાબિત ન થઇ હતી

Translate »
%d bloggers like this: