લીંબડી મામલતદારે શાકમાર્કેટ રોડ પર ઉતરી આવ્યા અને ચેકિંગ હાથ ધરાયુ

લીંબડી માં કોઈ પણ ટ્રાફિક ભીડ નહીં કરવા અપીલ કરવામાં આવી

લીંબડી મામલતદાર મહાવિરસિંહ ઝાલા એ વેપારીઓને કોરોના અંર્તગત આપી સ્પષ્ટ સુચના

 

સમયસર અનાજ, કરિયાણા, શાકભાજી વેચી, નીચે પાથરણાં નહીં પાથરવા તેમજ વેપારના સમયે હાથમાં ગ્લોઝ અને મોઢા પર માસ્ક પહેરવા વેપારીઓને આપી સુચના

 

Translate »
%d bloggers like this: