રોહિસા ગામેં દરિયા માંથી લાશ મળી

  • ઉના કોસ્ટલ વિસ્તારના સૈયદ રાજપરા બંદરમા કાંઠા પર રાખેલ નાની બોટ દરિયાઈ ભારે મોજાને લીધે ઉંધી પડતા અરજણ બાબુભાઈ પરમાર ઉ,વ આ, ૪પ ડૂબી ગયેલા હતા. જેઓની લાશ આજરોજ તા.૧૫/૦૬/૧૯ ના રોજ સવારે જાફરાબાદ તાલુકાના રોહિસા ગામના દરિયા કિનારે મળી આવેલ છે. મરીન પોલીસ જાફરાબાદ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે.
Translate »
%d bloggers like this: