*બ્રેકિંગ ન્યુઝ* ગીર ગઢડા તાલુકામાં ભાજપના હોદ્દેદારોની વરણી આજરોજ ગીર ગઢડા તાલુકામાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ મહામંત્રી નિમણૂકો કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન જુડવડલી ના કેદારનાથ મહાદેવના મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરી ભાઈ ઠક્કર જિલ્લા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી ડાયાભાઇ જલોદરા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતી આ કાર્યક્રમની અંદર ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ બચુભાઈ રૂપાલા તેમજ મહામંત્રી તરીકે ઉકાભાઇ બાવુભાઈ વાઘેલા તેમજ શામજીભાઈ મશરીભાઇ કિડેચા મહામંત્રી તરીકે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરી ભાઈ ઠક્કર ની ઉપસ્થિતિમાં પ્રદેશમાંથી આવેલા નામો જાહેર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગીર ગઢડા તાલુકાના સરપંચો ભાજપના કાર્યકરો હાજર રહી મોવડી મંડળના નિર્ણયને *રીપોર્ટર રાજેશ ડાંગોદરા* 9737224830

*બ્રેકિંગ ન્યુઝ*

ગીર ગઢડા તાલુકામાં ભાજપના હોદ્દેદારોની વરણી

આજરોજ ગીર ગઢડા તાલુકામાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ મહામંત્રી નિમણૂકો કરવામાં આવી

આ કાર્યક્રમનું આયોજન જુડવડલી ના કેદારનાથ મહાદેવના મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરી ભાઈ ઠક્કર જિલ્લા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી ડાયાભાઇ જલોદરા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતી

આ કાર્યક્રમની અંદર ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ બચુભાઈ રૂપાલા તેમજ મહામંત્રી તરીકે ઉકાભાઇ બાવુભાઈ વાઘેલા
તેમજ શામજીભાઈ મશરીભાઇ કિડેચા મહામંત્રી તરીકે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરી ભાઈ ઠક્કર ની ઉપસ્થિતિમાં પ્રદેશમાંથી આવેલા નામો જાહેર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગીર ગઢડા તાલુકાના સરપંચો ભાજપના કાર્યકરો હાજર રહી મોવડી મંડળના નિર્ણયને

*રીપોર્ટર રાજેશ ડાંગોદરા*
9737224830

Translate »
%d bloggers like this: