Gujarat

રાજુલા સંઘવી હાઇસ્કુલ માં વિદાય સમારંભ યોજાયો

આજ રોજ તારીખ 3/5/2019 શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ રાજુલા માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી એન.એન.ઉપાધ્યાય સાહેબ વય મર્યાદાના કારણે આ શાળામાંથી સેવા નિવૃત્ત થતા શાળા પરિવાર દ્રારા વિદાય સમારોહ નું આયોજન શાળાનાં સ્ટાફ રૂમમાં યોજમામાં આવેલ. આ વિદાય સમારોહમાં શાળાનાં ટ્રસ્ટી શ્રી બિપીનભાઈ કે. લહેરી, શ્રી ભુપતભાઇ જોષી, શાળાનાં નિવૃત્ત શિક્ષકો, કાર્યાલયનાં નિવૃત કર્મચારીઓ અને સમગ્ર શાળા પરિવાર ની હાજરીમાં નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજવામાં આવશે. @DAP