BREAKING

રાજુલા મનમંદિર સોસાયટી માં મંદિર નિર્માણ નું આયોજન

રાજુલા શહેર માં ખૂબ લોક પ્રિય ને જ્યાં રહેવું તે કિસ્મત ની વાત છે તેવું કહેનારા આ ગ્રીન વિસ્તાર એવો રાજુલા ના છતડિયા રોડ પર આવેલી સારા એવા નામ થી પ્રખ્યાત એવી સોસાયટી મનમંદિર રેસિડેન્ટ-1 જેના નામ માજ મંદિર નો ઉલ્લેખ છે તેવી સોસાયટીમાં સોસાયટીના જ સાવઁજનીક પ્લોટ મા દેવાધિદેવ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર નુ ભવ્ય નિર્માણ થઈ રહ્યુ છે. અને સોસાયટીમાં રહેતા તમામ લોકો દ્વારા આ સામુહિક કાર્ય મા સહભાગી થઈને આ કાર્ય ઉત્સાહ પુવઁક આ મહાદેવ ના મંદિર બનાવવામા તન.મન અને ધનથી બનતી સેવા કરી રહ્યા છે. તો તે નિમિતે આ કાર્ય મા સહભાગી થવા દાતાશ્રીઓ આવકાર્ય છે આ સોસાયટી રહેવા જાવા માટે પડા પડી થઈ રહી છે ત્યારે તેવા વિસ્તાર માં આ મંદિર બનાવવા માટે તડામાર મહેનત કરી રહ્યા છે …આ મંદિર ના કાર્ય માં સહભાગી થવા દાતા ઓ ને અપીલ કરવામાં આવેલ છે જે કોઈ દાતા આ કાર્ય માં સહભાગી થવા માંગતા હોય તેઓ 8140646468 મહેશ ભાઈ નો સપર્ક કરી શકે છે

યોગેશ કાનાબાર

રાજુલા