Gujarat

રાજુલા બ્રહ્મ સમાજ નું ગૌરવ વધારતા મિલન જાખરા

રાજુલા બ્રહ્મ સમાજ ગૌરવ
રાજુલા રહેવાસી વિજયભાઈ શાંતિલાલ જાખરા ના પુત્ર મિલન કુમાર જાખરા એને મુંબઈસ્થિત ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દિલીપકુમાર અને તેમના પત્ની સાયરા બાનુ રણજીત તેમજ એ ભાવનગર સ્ટેટમાં રાજકુમારી નીલમબેન જે હાલ મુંબઈ સમીકપુર ધર્મપત્ની નીલા કપૂર તેમજ શત્રુઘ્નસિંહા પૂનમ સિન્હા તેમજ પ્રેમ ચોપરા જીતેન્દ્ર અને તેની પુત્રી અને સિરિયલ નિર્માતા એકતા કપૂર અને અંગત ફેમીલી સબન્ધ હોવાથી તેઓના ઘરે વારંવાર જાય છે અને બે-ચાર મહિના ન જાય તો સામેથી ફોન કરીને બોલાવે છે તેમજ મિલનકુમાર સારા ગાયક કલાકાર છે જેથી ગાયક સ્વર્ગસ્થ કિશોરકુમારના પુત્ર અમિત કિશોર કુમાર સાથે પણ બેસવાનો મોકો મળે છે મિલન કુમાર ના લગ્ન રાજુલા સ્થિત ભુપતભાઈ જોશીની પુત્રી પૂજા સાથે 24.2.2019 ના રોજ થયેલ છે અને તે મુંબઈ ફિલ્મ સ્ટારોને કહેતા એમને મુંબઈ આવવા આમંત્રણ આપી બોલાવ્યા અને એ દંપતીને દરેકને ઘરે ચા નાસ્તો જમવાનું સાથે લીધું હતું તેમજ અમિતાભ બચ્ચનને હોટલ તાજમાં જમવા મોકલ્યા હતા તેમજ અનેક વસ્તુઓ ભેટ આપી હતી અને પ્રેમ ચોપરા એ એકતા કપૂરની સિરિયલ માં ને રોલ ભજવવા તારીખ 8.5. 19 ના રોજ મુંબઈ ખાતે પ્રિન્ટ સ્ક્રીનશોટ ઇન્ટરવ્યૂ માટે બોલાવેલ છે આમ મિલનને રાજુલા બ્રહ્મ સમાજ નું ગૌરવ વધારેલ છે