રાજુલા પોલીસે જુગાર પકડ્યો

*પ્રેસનોટ તા.૨૦/૦૮/૨૦૧૯
*
*રાજુલા ટાઉન માં રહેણાંક મકાનમાથી જુગાર રમતા ૬ ઇસમોને રોકડ રકમ 64,300/- કુલ કિ.રૂા.૯૫,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ*
💫 અમરેલી પોલીસ *અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય* , સાહેબ દ્વારા હાલમાં શ્રાવણ માસ શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વઘુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૨૦/૦૮/૨૦૧૯ ના રોજ સાવરકુંડલા વિભાગના *ના.પો.અધિ સા શ્રી કે.જે.ચૌધરી* સા તથા રાજુલા પોસ્ટે ના *i/c પો..ઇન્સ.શ્રી અે.પી.ડોડીયા* તથા પો *.સબ.ઇન્સ શ્રી.જી.જી.જાડેજા* તથા પોસ્ટાફ ના માણસો રાજુલા પો.સ્ટે વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિક્ મળેલ કે રાજુલા ટાઉન મા દુર્લભનગર મા ગજેન્દ્રસિંહ પરમાર વાળા એ પોતાના રહેણાક માકાનમા બહાર થી માણસો બોલાવી જુગાર નો અડો ચલાવી પોતાના ફાયદા માટે નાળ ઉઘરાવી ગજી પતા ના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમી રમાડી રોકડ રકમ ૬૪,૩૦૦/- તથા મોબાઇલ નંગ ૦૮ કીરૂ. ૩૧,૦૦૦/- મળી કુલ રોકડ તથા મુદામાલ મળી કુલ ૯૫,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

*✨ *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો*
1⃣ *ગજેન્દ્રસિંહ વજેસિંહ પરમાર ઉ.વ.૪૪ ધંધો.કોન્ટ્રાકટર, રહે.રાજુલા, દુર્લભનગર જી અમરેલી
2⃣ અબ્બાસભાઇ અલીભાઇ ભોજાણી ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે.રાજુલા, જીવાબાવા ચોક જી.અમરેલી
3⃣ સાગરભાઇ ભનુભાઇ મહેતા ઉ.વ.૩૦ ધંધો-નોકરી રહે.રાજુલા,દુર્લભનગર જી.અમરેલી
4⃣ ભરતભાઇ કાનજીભાઇ મકવાણા ઉ.વ.૩૫ ધંધો.ફેબ્રીકેશન રહે.રાજુલા, દુર્લભગનર જી.અમરેલી
5⃣ હરેશ ઉર્ફે હરી પરોશતમભાઇ સોલંકી ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.રાજુલા, દુર્લભનગર જી.અમરેલી 6⃣ રાજકમલ ઉર્યે પોટી પ્રવિણભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો.લુહારી કામ રહે.રાજુલા,શિવાજી ચોક જી.અમરેલી**

✨ *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન નાસીગયેલ ઇસમ*
*અસ્લમ બકાલી રહે.રાજુલા*

✨ *રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ*
ઉપરોક્ત રેઇડ દરમ્યાન જુગાર રમતા ૬ ઇસમો પાસેથી *રોકડા રૂ।.૬૪,૩૦૦/* – તથા *મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂા.૩૧,૦૦૦* /- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા ગણી *કુલ કિ.રૂા.૯૫,૩૦૦/- નાં મુદામાલ* સાથે પકડાયેલ છ ઇસમો રહેણાક મકાન મા પૈસા પાનાથી તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય
✨ આમ ઉપરોક્ત કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગ ના *ના.પો.અધિ સાહેબ શ્રી કે.જે.ચૌધરી* તથા રાજુલા પોસ્ટે ના *i/c પો.ઇન્સ શ્રી એ.પી.ડોડીયા* તથા *પો.સબ.ઇન્સ શ્રી જી.જી.જાડેજા* તથા *હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાળા* તથા **હે.કોન્સ ધનસુખભાઇ ઠાકરશીભાઇ* તથા *પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ* તથા *પો.કોન્સ. મનુભાઇ રામભાઇ* તથા *પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ* તથા *પો.કોન્સ રવજીભાઇ નાનજીભાઇ* ટીમ દ્વારા રાજુલા ટાઉન માથી ૬ ઇસમોને રહેણાંક મકાનમાથી પૈસા પાના વડે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા કુલ *કિ.રૂ।. ૯૫,૩૦૦/- ના મુદ્દામાલ* સાથે રેઇડ દરમ્યાન પકડી પાડવામાં સફળતા મળેલ છે.

Translate »
%d bloggers like this: