Gujarat

રાજુલા પાસે અકસ્માત 1 નું મોત

રાજુલા પાસેગંભીર અકસ્માત
રાજુલા પાસે ભેરાય રોડ પર પ્રગતિ પેટ્રોલ પમ્પ સામે 2 મોટર સાયકલ સામ સાંમે અથડાતા બન્ને ને ગંભીર ઇજા થતાં રાજુલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે 108 દવરા લાવવામાં આવેલ જેમાં ભેરાય ગામના મનોજભાઈ દુલાભાઈ ઉંમર 22 ને ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવેલ પરંતુ રસ્તામાં ગંભીર રીતે ધાવાયેલ હોવાના કારણે રસ્તામાં જ તેનું મોત થયેલ જેનું તેમજ રમેશ ભાઈ ને મહુવા હનુમનત હોસ્પિટલ માં સારવાર લઈ રહેલ છે