મેહસાણા ના ૬૨ હજાર બેરોજગારો બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા આપશે

ઉ.ગુ.ના પાચ જિલ્લા માં ૨.૫૧ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.૪૭તાલુકા માં પરીક્ષાનું આયોજન

પરીક્ષા કેન્દ્ર માં અનિધિકૃત વ્યક્તિઓના પ્રવેશ તેમજ વિજાણુ યંત્રો લઈ જવા ઉપર પ્રતિબંધ 

કેટલા બેરોજગારો પરીક્ષા આપશે.

મેહસાણા:. ૬૨ હજાર

બનાસકાંઠા: ૭૦ હજાર

સાબરકાંઠા: ૬૫ હજાર

પાટણ:.     ૩૩૦૦૦

અરવલ્લી:. ૨૧૦૦૦

નોકરી આપવની ખોટી લાલચમાં ભરમાસો નહિ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ને જાહેરાત કરવાની ફરજ પડી.

Translate »
%d bloggers like this: