મુસ્લિમ દેશની કરન્સી પર ભગવાન ગણેશજીનો ફોટો રસપ્રદ છે કારણ ?
મુસ્લિમ દેશની કરન્સી પર ભગવાન ગણેશજીનો ફોટો રસપ્રદ છે કારણ
નવી દિલ્હીઃ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડાઈ બધાં જાણે છે. આમ છતાં દુનિયાનો એક મુસ્લિમ દેશ એવો છે કે જેની ચલણી નોટ પર ગણેજીનો ફોટો છપાયેલો છે. આ દેશનું નામ છે ઈન્ડોનેશિયા. આ દેશને દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ આબાદીવાળો દેશ માનવામાં આવે છે. અહીંની કરન્સીનું નામ રુપિયાહ છે અને ભારતની મુદ્રાની જેમ જ પ્રચલિત છે. ઈન્ડોનેશિયામાં આશરે 87.5 ટકા વસ્તી ઈસ્લામ ધર્મને માને છે. ત્યાં માત્ર 3 ટકા હિન્દુ વસે છે. તો શા માટે ગણેશજી તેમની ઇકોનોમી સંભાળી રહ્યાં છે