મુંબઈ અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માત 6નાં મોત


મુંબઈ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના દહાણુ તાલાકાના આંબોલી નજીક મુંબઈ અમદાવાદ હાઈવે પર આજે બે કાર અને એક મોટરસાઈકલ વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં છ જણનાં કરૂણ મોત નિપજ્યા છે અને બીજાં બે જણને ઈજા પહોંચી છે.
મૃતકોનાં નામ
આકાશ ચવ્હાણ બોરીવલી નવનાથ રમાકાંત નવલે મોખાડા ભાગવત દગડૂ જાધવ પનવેલ પ્રતિમા પરિમલ શાહ કાંદિવલી રાકેશ પ્રવીણલાલ શાહ કાંદિવલી દિલીપ મધુકર ચંદાની પનવેલ અકસ્માત વિચિત્ર હતો મુંબઈ તરફ જતી કાર સાથે મોટરબાઈક સવાર જોરદાર ટકરાયો હતો. બંને વાહન વચ્ચેની એ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ડિવાઈડર પરથી ઉછળીને ગુજરાત તરફના રસ્તા પર પડી હતી. એ જ વખતે એક અન્ય કાર એની સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણેય વાહનનો ખુરદો નીકળી ગયો હતો

Avatar

livecrimenews

Live Crime News Livecrimenews@gmail.com News Website/web chhanal 9714577186

Read Previous

પાકિસ્તાન તરફથી આવેલું વિદેશી વિમાન ભારતીય સરહદમાં ઘૂસ્યું

Read Next

અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર

Translate »
%d bloggers like this: