મહેસાણા જિલ્લા ખાતે યોજાશે 31st નાઈટ લાઈવ ક્રાઇમ ન્યૂઝ એવોર્ડ સેરેમની દ્વારા ગુજરાતી કલાકારો ના સન્માન સમારંભ.

મહેસાણા જિલ્લા ખાતે લાઈવ ક્રાઇમ ન્યૂઝ દ્વારા રાધનપુર રોડ એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે એવાર્ડ સેરેમની કાર્યક્રમ.

કાર્યક્રમ ની રૂપરેખા….

8:00 દીપ પ્રાગટ્ય (મહેમાનો -સ્પોન્સર દ્વારા )

8:30 ડાન્સ પર્ફોમન્સ (ડાન્સક્લાસ મહેસાણા )

Q9:00 મહેમાનો નું સાલ ઓઢાડી ફૂલો થી સ્વાગત (મીડિયા કર્મી દ્વારા )

9:30 તમામ  કલાકારો નું એવોર્ડ થી સ્વાગત (મહેમાનો મીડિયા કર્મી તથા સ્પોન્સર દ્વારા )

10:30 થી લાઈવ ડી જે રાસ રંગ ની રમઝટ

12:00 ફટાકડા થી આતશબાજી

12:05 નવા વર્ષ ની ઉજવણી કરી કાર્યક્રમ સમાપન કરવામો આવશે

આ કાર્યક્રમ મોં 31 જેટલાં કલાકારો એક્ટર મોડલ તથા સંગીતકાર ભાગ લેશે.

આકાર્યક્રમ મોં મહેસાણા જિલ્લા ના  સરકારી  અર્ધ સરકારી કર્મચારી અધિકારીઓ  નગરપાલિકા તથા મહેસાણા જિલ્લા મીડિયા કર્મચારીઓ ને  લાઈવ ક્રાઇમ ન્યૂઝ દ્વારા આમંત્રિત કરવામો આવશે.

આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ લાઈવ ક્રાઇમ ન્યૂઝ દ્વારા આપ મોબાઈલ એપ  મોં નિહાળી શકશો.

આપના બિઝનેસ ની જાહેરાત 12*8 LED દ્વારા ફ્લેક્સ બેનર દ્વારા પોગ્રામ દરમિયાન જોવા મળશે. વધુ આ કાર્યક્રમ મોં ભાગ લેવા સંપર્ક કરો. 9428663536

 

સુનિલભાઈ બ્રહ્મભટ્ટ

મહેસાણા જિલ્લા હેડ

લાઈવ ક્રાઇમ ન્યૂઝ મહેસાણા.

M-7878597878

 

 

 

Translate »
%d bloggers like this: