મહેસાણા આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓ નો હોબાળો

*મહેસાણા*

 

મહેસાણા આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓ નો હોબાળો

 

ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની માગણી સાથે હોબાળો

 

 

શિક્ષણ કાર્ય બંધ હોવા છતાં સ્કૂલ દ્વારા માંગવામાં આવી રહી છે ફી

 

 

ફી ભરવા સ્કૂલ દ્વારા દબાણ કરાતું હોવાના મામલે હોબાળો

 

 

ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને સ્કૂલ ઓનલાઈન શિક્ષણ પણ નથી આપતી

 

 

200 જેટલા વાલીઓએ કર્યો હોબાળો

Translate »
%d bloggers like this: