કલ હમારા યુવા સંગઠન ના મહુવા તાલુકાના ટીમ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

 

સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા ને અલંગ મરિન પોલીસ અધિકારી ને પોસ્કો ના ફરીયાદી સાથે રહીને ફરીયાદ દાખલ કરવાની

રજૂઆત કરતા psi દ્વારા ફરીયાદ લેવાની ના પાડી અને સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા ને પાસામાં ફીટ કરી દેવાની ધમકી આપતા ..psi વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી dsp અને કલેકટર રજૂઆત કરતા કલ હમારા યુવા સંગઠન ના મહુવા તાલુકાના મહામંત્રી પ્રેમજી ભાઈ સરવૈયા

રમેશ ભાઈ શિયાળ
બળવંત ભાઇ બારૈયા
હરેશ ભાઈ નાગવંશી
હાર્દિક ભાઈ શિયાળ
મુકેશ ભાઈ મકવાણા
ખીમજી ભાઈ ગુજરીયા
ટીના ભાઈ મકવાણા
બુધા ભાઈ બારૈયા
દેવેન્દ્ર ભાઈ ચુડાસમા

અને તેમની ટીમ 5/8/20

અલંગ મરિન પોલીસ મથકે પોસકો ની ફરિયાદ દાખલ કરાવવા ફરીયાદી સાથે સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા ઉપર 107 અને પાસા હેઠળ ફરીયાદ કરવાની ધમકી આપતા અલંગ મરિન પોલીસ સ્ટેશનનાં psi
તા 30 /7/2020 ના રોજ ભારાપરા ગામના વિજયભાઈ મકવાણા અને સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા સગીર વયની બાળાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે તરસરા ગામનો યુવાન

ભગાડી ગયો એ બાબતે ફરીયાદ નોંધાવવા મરીન પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં ના જવાબદાર અધિકારી ફરિયાદ દાખલ કરવાને બદલે ફરીયાદી અને સામાજિક કાર્યકર ને સત્તા નો દુરુપયોગ કરીને ધમકાવવા લાગ્યા અને સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારૈયા

ને પાસામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી તે અનુસંધાને તા 31 /7 /2020 ના રોજ ભાવનગર આઈજી સાહેબ, એસપી સાહેબ ને લેખિતમાં રજૂઆત કરી હતી અને અલંગ મરિન psi વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે

 

Translate »
%d bloggers like this: