મહુવા ના લાઈટ હાઉસ ના દરીયા માં એક યુવક ડુબ્યા ના અહેવાલ

 

મહુવા તાલુકાના કતપર ગામના શાંતિભાઇ મોહનભાઇ બારૈયા ઉમર વર્ષ અંદાજે ૩૮ લાઇટ હાઉસ વિસ્તારમાં માછીમારી કરી રહેલ તે સમયે અચાનક દરીયામાં ગરકાઉ થઇ ગયેલ છે. જેની શોધખોળ ચાલુમાં છે અને ઘટના સ્થળે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અને પોલીસ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી રેકસ્યું કરી શોધખોળ કરાઇ રહી છે

રિપોર્ટ ભુપત ડોડીયા મહુવા

Translate »
%d bloggers like this: