મક્કાઈપુલ ખાતે ભારે ધમાલ.સુરત

મક્કાઈપુલ ખાતે ભારે ધમાલ. પોલીસ અને પ્રજા આમને સામને. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. ચારેબાજુ અફરા તફરીનો માહોલ. ચોક બજાર સુધી રસ્તાઓ બંધ. સલામતી ખાતર આ વિસ્તારમાં કોઈએ જવું નહિ. રેલી નીકળ્યા બાદ મક્કાઈપુલથી જ રેલીને રોકી દેવામાં આવી. રેલી રોકી દેવામાં આવતા બબાલ. પોલીસનું એવું કહેવું છે કે આ રેલીની પરમીશન માત્ર મક્કાઈપુલ સુધીની જ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે

પ્રતિક મિસ્ત્રી સુરત

 

Translate »
%d bloggers like this: