ગાંધીધામ કોન્ટ્રાક્ટર પાસે પાંચ લાખની ખંડણી માંગતો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

ગાંધીધામ કોન્ટ્રાક્ટર પાસે પાંચ લાખની ખંડણી માંગતો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

મોબાઈલમાં પાંચ લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ બાદ ગાંધીધામ પોલીસે આરોપી ધીરજ યાદવને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે ગત તા.૨જીએ ફરીયાદી અખિલેશ બબન મિથા ઉવ ૪૩, ધંધો કોન્ટ્રાકટ૨ (૨હે વિધાનગર કોલોની પ્લોટ નંબર ૪૮ માઉન્ટ લીટરાઝી રકુલની બાજુમા અંતરજાળ તા . ગાંધીધામએ ફરીયાદ નોધાવેલ હતી કે મોબાઈલ નંબર ૮૭૬પ૮ ૮૪૮૦૨ નો ધા૨ક નામ સ૨નામુ ખબર નથી તેણે રૂપિયા ૫ooooo ની ખંડણીની માગણી કરેલ છે અને જો માગણી નહી સ્વીકારે તો ફરીયાદી અથવા તેના પરીવારના સદસ્યોને નુકસાન કરી જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ હતી.

પોલીસ દ્વારા બાતમીદારો મા૨ફતે મળેલ બાતમીના આધારે આ કામેના આરોપી ધીરજ કાશીનાથ યાદવ (૨હે પુનમ સોસાયટી સેટક૨ ૫ પ્લોટ નંબર-૨ ગાંધીધામ ) ને પકડી પાડી આરોપી વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ આરોપીએ આ કામમાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન તથા સીમકાર્ડ કબજે કર્યા છે ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર ડી.વી.રાણા તથા પો.સબ ઈન્સ પી.ડી. પરમાર તથા એ.એસ.આઈ કિર્તિકુમાર ગેડીયા તથા પો.હેડ.કોન્સ.ગલાલભાઈ પારગી તથા કીશનકુમા૨ વાઢેર તથા પોલીસ કોન્સ રાજદીપસિંહ ઝાલા તથા ખોડુભા ચુડાસમા તથા મહીપાર્થસિંહ ઝાલા તથા ૨વીરાજસિંહ પરમાર તથા જગદીશભાઈ સોલંકી તથા રાજ હિરાણ૨ તથા મહીપાર્થસિહ ઝાલા વિગેરેનાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ હતી
રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

ASGAR I MANJOTHI

ASGAR I MANJOTHI

ASGAR I MANJOTHI NAGRECHA TAL. MANDVI BHUJ KUTCH Pc 370450 આપની આસ પાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી 9979349713 8200226784

Read Previous

વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે મોડી રાત્રે12 વાગ્યા આસપાસ એક યુવાન ની હત્યા

Read Next

મેહસાણા માં સાતમ ના દિવસે પણ ગરબા ની મોજ

Translate »
%d bloggers like this: