ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ધ્રુપકા ગામમા ગ્રામપંચાયત, તાલટીકમ મંત્રી તથા ઉપરી અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે છેલ્લા બે ત્રણ વર્ષથી ગ્રામપંચાયત થી લઈને ગાધીનગર

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ધ્રુપકા ગામમા ગ્રામપંચાયત, તાલટીકમ મંત્રી તથા

ઉપરી અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે છેલ્લા બે ત્રણ વર્ષથી ગ્રામપંચાયત થી લઈને ગાધીનગર સુધી જાણ કરેલ લેખીત મોખીક જાણ કરવા સતા

આજ સુધી કોયપણ જાતની કાર્યવાહી કરવામા આવેલ નથી ધ્રુપકા ગામનો વીકાસ ભ્રચ્ટાચારીયોના હાથમા છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી હવે આ તત્રં ક્યારે જાગછે એતુ જોવુજ રયુ

Translate »
%d bloggers like this: