બ્રેકિન્ગ* ગીરસોમનાથ જીલ્લા નાં ગીરગઢડા કાંધી ગામે થી વાવરડા ગામે વરરાજા ની શાબ લઇને જતા ટ્રેક્ટર ને નડયો અકસ્માત

*બ્રેકિન્ગ*

  ગીરસોમનાથ જીલ્લા નાં ગીરગઢડા કાંધી ગામે થી 

વાવરડા ગામે  વરરાજા ની શાબ લઇને જતા ટ્રેક્ટર ને નડયો અકસ્માત

   નાની મોટી ઇજાઓ થતા 108  દ્વારા હોસ્પિટલ માં ખચેડવામા આવેલ છે 

જ્યારે કાંધી ગામ ના શાંતિભાઈ કાંધાભાઇ એ ઘટના સ્થળે પહોંચી 108 ને ફોન કરી ને નીચે ફસાયેલા લોકો ને બચાવવા ની કામગીરી કરી હતી 

 

  *રિપોર્ટર,રાજેશ,ડાંગોદરા*

9737224830

Translate »
%d bloggers like this: