બ્રેકિંગ ન્યૂઝ: અરવલ્લી જિલ્લા ના મોડાસા માલપુર ખાતે આવ્યો વાતાવરણમાં પલટો.

અગાઉ બે દિવસથી ગરમીનો અહેસાસ થતો હતો ત્યાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો અને ધીમી ધાર ના છાંટા પડયા હતા કમોસમી વરસાદને લીધે જગતનો તાત મુકાયો ચિંતામાં વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું.

Translate »
%d bloggers like this: