*બ્રેકિંગ ન્યુઝ* ગિરસોમનાથ ના ગીર ગઢડા તાલુકામાં આવેલ દોઢીનેસ મા સિંહણ બની ગાંડી તુર માલધારી પારૂ સરાવવા જતા સિંહણ માલધારી પર હુમલો કર્યો દોઢીનેસ ના માલધારી કાળુભાઇ વશરામભાઇ મોરી પોતાના નાના પારૂ સરાવતા હતા ત્યા અચાનક સિંહણ આવી ચડતા કાળુભાઇ ઉપર સિંહણેહુમલો કર્યો હતો તેમજ કાળુભાઈ ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાતકાલીક સારવાર માટે નજીકના હોસ્પિટલ દવાખાને લઇ જવામા આવ્યા હતા *રીપોર્ટર રાજેશ ડાંગોદરા*

*બ્રેકિંગ ન્યુઝ*

ગિરસોમનાથ ના ગીર ગઢડા તાલુકામાં આવેલ
દોઢીનેસ મા સિંહણ બની ગાંડી તુર

માલધારી પારૂ સરાવવા જતા સિંહણ માલધારી પર હુમલો કર્યો દોઢીનેસ ના માલધારી કાળુભાઇ વશરામભાઇ મોરી પોતાના નાના પારૂ સરાવતા હતા
ત્યા અચાનક સિંહણ આવી ચડતા કાળુભાઇ ઉપર સિંહણેહુમલો કર્યો
હતો તેમજ કાળુભાઈ ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાતકાલીક સારવાર માટે નજીકના હોસ્પિટલ દવાખાને લઇ જવામા આવ્યા હતા

*રીપોર્ટર રાજેશ ડાંગોદરા*

Translate »
%d bloggers like this: