બાવળા અમદાવાદ

બાવળા નગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું મુખ્ય મથક છે.

બાવળા નગરનો વહીવટ બાવળા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. બાવળા નગર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં ૮ અ પર આવેલું હોવાથી રાજય તેમ જ દેશના અન્ય વિસ્તારો સાથે સરળતાથી વ્યવહાર કરી શકાય છે. બાવળા નગરમાં જલારામ મંદિર અને સ્વામીનારાયણ સંસ્કાર ધામ આવેલાં છે, જયારે તાલુકાનાંકેશરડી ગામમાં જોધલપીર મહત્વનું ધાર્મિક સ્થળ છે.

બાવળા એ રાઈસ મિલની નગરી તરીકે પણ ઓળખાય છે . અહિયા ઘણી બધી રાઈસ મિલ અને મમરા – પૌંઆના કારખાના આવેલા છે. અહીંથી ચોખા, મમરા,પૌંઆ ભારતભરમાં જાય છે અને વખણાય છે

Avatar

livecrimenews

Live Crime News Livecrimenews@gmail.com News Website/web chhanal 9714577186

Read Previous

ગુજરાતમાં કયા કેટલું મતદાન

Read Next

અમરેલી જીલ્લાના TAALUKA

Translate »
%d bloggers like this: